સની દેઓલ ની ફિલ્મ “આઈ લવ ન્યુ યર”નું ટ્રેલર થયું રીલીઝ

ફિલ્મ 'આઈ લવ ન્યૂયર' માં તમને એક નાજુક નમણી યુવતી અને પહાડ જેવા પડછંદ યુવકના પ્રેમની કહાની જોવા મળશે.

બોલીવુડની ફિલ્મ “તનકપુર હાજીર હો”નું ટ્રેલર લોન્ચ.

બોલીવુુડ સટાયર ફિલ્મ તનકપુર હાજીર હો નું ટ્રેલર લોન્ચ થયું છે ત્યારે આ ફિલ્મના ટ્રેલરે ધુમ મચાવી છે.ફિલ્મનો બેઝ સટાયર છે. જેમાં આ ફિલ્મમાં દેશમાં થતી સત્ય ધટનાઓને આવરી લેવામાં આવી છે.

મધૂર ભંડારકરે કહ્યું કે ફિલ્મ કેલેન્ડર ગર્લ્સમાં કોઇ ન્યૂડ સીન નથી

મધૂર ભંડારકરે કહ્યું કે ફિલ્મ કેલેન્ડર ગર્લ્સમાં કોઇ ન્યૂડ સીન નથી

સલમાન ખાનની અભિનેત્રી સાથે ક્રિકેટર યુવરાજસિંહનું અફેર

સલમાન ખાનની અભિનેત્રી સાથે ક્રિકેટર યુવરાજસિંહનું અફેર

શાહિદ કપૂરના લગ્નમાં કરીના કપૂર આપશે હાજરી

કદાચ ફિલ્મમાં એક સાથે કામ કરવાનો જ કમાલએ હતો કે મીડિયાને જાણકારી આવા પહેલા શાહિદ કપૂરે કરીની કપૂરને જાણકારી આપી હતી અને કરીના કપૂરે શાહિદ કપૂરને શુભેચ્છા પણ પાઠવી હતી.

મુંબઈ:રાજેશ ખન્નાનો આલીશાન બંગલો “આશિર્વાદ” હવે જોવા મળશે નહિ

મુંબઈ:રાજેશ ખન્નાનો આલીશાન બંગલો “આશિર્વાદ” હવે જોવા મળશે નહિ.

સિમ્બુ-સેલવારાઘવનની

તામિલ ફિલ્મ કાનનું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી કે સેલવારાઘવનની કાન ફિલ્મનું પોસ્ટર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું છે.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન વિરુદ્ધ ગાજિયાબાદમાં કેસ

મેગીની જાહેરાતને લઇને બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચન હવે એક નવી મુશીબતમાં ફસાઈ ગયા છે.અમિતાભ બચ્ચન અને એમના પુત્ર અભિષેક બચ્ચન વિરુદ્ધ ગાજિયાબાદ કોર્ટમાં રાષ્ટ્રીય ધ્વજના અપમાન વિરુદ્ધ કેસ નોધાયો છે.

હિન્દી બાદ ઉર્દુમાં સલમાન ખાનની ફિલ્મ “બજરંગી ભાઈજાન”નું પોસ્ટર રીલીઝ

સલમાન ખાનની ફિલ્મ હોય અને કોઈ ખાસ વાતના હોય એવું ના બની શકે. “બજરંગી ભાઈજાન”ફિલ્મની પ્રચારની શરૂઆત થઈ છે ત્યારથી સલમાન ખાન ઉર્દુ અને હિન્દી બંને ભાષાઓમાં ટ્વીટ કરી રહ્યો છે.

Cricket Score

WhatsApp Registraltion

Close