કોંગ્રેસ દરેક જિલ્લા મથકો પર રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરશે

કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિને યોગ્ય રીતે જાળવવામાં ભાજપ સરકાર નિષ્ફળ

આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી...

ભાવનગર જિલ્લાના જેસર ખાતે અડધા ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.

સરકારી કર્મચારીઓમાં આત્મહત્યા નું પ્રમાણ વધ્યું,એસીબીના કર્મચારીએ સાબરમતીમાં પડતું મુક્યું

છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓમાં આત્મહત્યાનું પ્રમાણ સતત વધુતું જ જઈ રહ્યું છે.

સોલાર રૂફ-ટોપ પ્રોજેક્ટ માટે ગુજરાતના ૩ શહેરને મળી મંજુરી...

ગુજરાતના ગાંધીનગર,સુરત અને રાજકોટનો સમાવેશ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે.

લુંટનો પ્લાન થયો નિષ્ફળ ...ક્રાઈમ બ્રાન્ચે હથિયાર સાથે કરી ૭ આરોપીની ધરપકડ.

અમદાવાદમાં ફરી એક વખત એક આંગડીયા પેઢી લૂંટાતા બચી ગયો....અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નહેરુબ્રીજના રૂપાલી સિનેમા પાસેથી સાત આરોપીની ધરપકડ કરી લીધી હતી....

અમદાવાદમાં વધ્યા હીટ એન્ડ રનના કેસ,શિવરંજની પાસે કાર ચાલકે સુતેલા પરિવારને કચડ્યા,માતા અને પુત્રનું મોત.

શહેરમાં દિવસે દિવસે અકસ્માતના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે થોડા દિવસ અગાઉ શાહઆલમ વિસ્તારમાં કાર ચાલકે રાત્રે લોકોને કચડી નાખ્યા હતા ત્યારે ગત રાત્રે શિવરંજની પાસે એક કાર ચાલકે લોકોને કચડી બેના મોત નીપજ્યા

શહેરમાં નવા પોલીસ સ્ટેશન બનતા ૫૦૦૦ પોલીસકર્મીની અછત રહેશે...

ટ્રાફિક પોલીસ સ્ટેશન માટે પણ ૧૦૦૦થી વધુ પોલીસકમી જરૂર પડશે..

૪૮ કલાકમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ કરી આગાહી..

ભારે ઉકળાટ પછી રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદે દેખા દીધા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close