કરોડપતિ એનારઆઈના દીકરાએ ડ્રગ્સ માટે લૂટ્યા મિત્રના દાગીના..

એકલો જ રહેતો ધાર્મિક અપરિણીત છે અને નવરાશના સમયમાં ખરાબ સોબતથી નશાના રવાડે ચડ્યો છે..

૧૫ જુનથી રાજ્યમાં ચોમાસું બેસશે..

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પડી રહેલો વરસાદ પ્રિ-મોનસૂન એક્ટીવીટી છે.

ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસે કરી જુગારધામ પર રેડ..૮૫ આરોપીઓની કરી ધરપકડ..

સ્થાનીકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે થોડા સમયમાં સેટિંગ કરી ફરી જુગારધામ ધમધમવા માંડશે..

બનાવટી દસ્તાવેજોના આધારે સીમકાર્ડ વેચનાર બે આરોપીઓની એટીએસએ કરી ધરપકડ..

માત્ર 8 રુપિયામા ડમી ડોક્યુમેન્ટ મળતા હોવાનો પણ ખુલાસો થયો છે..

વિકટ બની રાજ્યમાં પાણીની તંગીની સમસ્યા..અબજો રૂપિયાના ખર્ચ બાદ પર યથાવત છે તંગી..

મહત્વનું છેકે,જો હવે રાજ્યમાં ૧૦-૧૫ દિવસ વરસાદ મોડો પડશે તો સમસ્યા વધુ ઘેરી બનશે.

ચેતન બેટરી હત્યા કેસનો મુખ્ય આરોપી વિશાલ નાયક સુરતથી થયો ફરાર..

વિશાલ નાયક સાબરમતી જેલમાં બંધ હોવા છતાં તે જેલમાં બેઠા બેઠા પીસીઓ ચલાવી રહ્યો હતો.

શાહઆલમ હીટ એન્ડ રન:આરોપી બિલ્ડર પુત્ર અલીખાનની પોલીસે કરી ધરપકડ..ભોગ બનેલ ત્રીજા વ્યક્તિનું પણ હોસ્પિટલમાં થયું મોત....

પોલીસ સમક્ષ હાજર થનારો અલીખાન પઠાણને પોલીસ મેડીકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો.

એએમટીએસ દોડાવશે ૧૫૦ જેટલી નવી ફીડર બસો..

ભવિષ્યમાં આ બસોને બીઆરટીએસ રૂટ પર દોડાવવાની પણ વિચારણા ચાલી રહી છે..

આરટીઓ વિભાગની પહેલ..હવે સ્વપ્રમાણિત ઝેરોક્ષ રહેશે માન્ય...

રાજ્યના લાખો લોકોનો કીમતી સમય અને નાણાનો વ્યય બચશે સાથે જ સરકારી કામગીરી પણ ઝડપી બનશે.

ગરમીથી લોકો છે પરેશાન ત્યારે ૪ જુને પડી શકે છે વરસાદ...

ગરમીનાં પ્રકોપના કારણે શહેરનાં દાણીલીમડા વિસ્તારમા રહેતા અન્ય એક મહિલાનું મૃત્યુ થયુ હતું.

Cricket Score

WhatsApp Registraltion

Close