લગ્નના નામે દુલ્હાને લૂંટતી મામી-ભાણીનની જોડીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ.

લગ્ન કરાવીને રોકડ અને દાગીના લઈને નાસી છૂટી છેતરપિંડી કરતી મહિલા ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે.

એસીબીએ બાતમીના આધારે ઝડપી પાડી ચાલુ રીક્ષામાં વૃદ્ધ પેસેન્જરોને લુંટતી ગેંગ...

આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપીઓ સાથે કડિયા કામ કરતા હતા..

કાનન દેસાઈ વિરુદ્ધ તોડ કરવાનો વધુ એક આરોપ..

એસીપી કાનન દેસાઈ અને દિવ્યા રવિયાની મુશ્કેલીમાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે..

અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાંથી એનસીબીએ ૩ આરોપી સાથે ૧ લાખ ટેબ્લેટ કરી જપ્ત.

આરોપીએ કબુલાત કરી છે કે છેલ્લા ૩ માસથી જ તેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલો છે...

સરખેજ ફાયરિંગ કેસમાં અંતે ક્રાઈમ બ્રાન્ચે કરી નઝીર વોરાની ધરપકડ..

નઝીર વોરા અગાઉ હત્યા,ખંડણી માંગવી, મારામારી જેવા ગુના નોંધાયેલા છે અને બે વાર પાસા પણ ભોગવી ચુક્યો છે.

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત..હીટવેવથી લોકોમાં વધી હાલાકી..

રાજ્યમાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ્‌ પોકારી રહ્યા છે.

અમદાવાદ-યુવતી પર ૧૦ વર્ષ સુધી રેપ મામલે આરોપીઓ ત્રણ દિવસની રિમાન્ડ પર..

પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી જે મોબાઈલ અને કેમેરામાં ક્લીપીંગ બનાવવામાં આવી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close