રેપ કેસમાં મહિલા પોલીસે ૪ આરોપીની ધરપકડ કરી,પરંતુ ભેદી રીતે મામલો મીડિયાથી દુર રાખવા ઉંચ અધિકારીના પ્રયાસો..

સમગ્ર મામલે અધિકારીઓને મિડીયાથી દુર રહેવા અને આરોપીઓને કેમેરાથી બચાવવા માટે કડક સુચના આપવામાં આવી હતી.

અક્ષરધામ આતંકી હુમલામાં અબ્દુલ ક્ય્યુંમ સામે શહેર પોલીસનું બેવડું વલણ, હજી પણ આરોપી તરીકે ચિતરવામાં આવ્યો

ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલામાં આતંકી જાહેર કરી જેલમાં મોકલી દેવામાં આવેલા મુફ્તી અબ્દુલ કય્યુમને સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દોષ છોડવામાં આવ્યા છે.

૩ બહાદુર બાળકોએ બચાવી બાળકીને, પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યું સન્માન

સ્થાનિક વિસ્તારના જ ૩ બાળકોએ બાળકીને આબાદ બચાવી અપહરણકારોને ભાગડી દીધા હતા જેથી પોલીસ કમિશ્નર દ્વારા તેને સન્માન આપવામાં આવ્યું છે...

બીએમડબલ્યુ હીટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને પુછાયા ૧૦૦ પ્રશ્નો..૧૩મી મેના રોજ થશે વધુ સુનાવણી.

એક વર્ષથી વધુ જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે છ માસમાં કેસ પૂરો કરવાની શરતે જામીન પર વિસ્મયને મુક્ત કર્યો હતો.

ગુજરાતના સાત શહેરો બનશે સ્માર્ટ સિટી..દર વર્ષે આપવામાં આવશે ૧૦૦ કરોડ..

પસંદગી પામેલા શહેરોને ૫ વર્ષ સુધીમા દર વર્ષે ૧૦૦ કરોડ રુપિયા આપવામાં આવશે.

 ૨૭ એપ્રિલે 42.8 ડીગ્રીએ પહોચશે ગરમીનો પારો....મ્યુની.બપોરના સમયે ખુલ્લા રાખશે બગીચા.

૨૭ એપ્રિલના રોજ અમદાવાદમાં ગરમીનો પારો ૪૨.૮ ડિગ્રીએ પહોંચશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે..

અમદાવાદ શહેર બન્યું ગેરકાયદેસર હથિયારોનું માર્કેટ,૧૦ હથિયારો સાથે એકની ધરપકડ

સતત વિકસી રહેલું અમદાવાદ શહેર હવે ગેરકાયદેસર હથિયારોનું પણ મોટું માર્કેટ બની રહ્યું છે. રોજે રોજે ગેરકાયદેસર હથિયારો સાથે લાકો ઝડપાઇ રહ્યા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close