અખાત્રીજના દિવસે આજે શહેરમાં ૧૦૦ કિલો સોનાની ખરીદીની શક્યતા..

આજે અખા ત્રીજનો દિવસ છે જેને યોગ,તિથી અને મુહુર્ત માટે શુભ દિવસ માનવામાં આવે છે..

અમદાવાદ:વસ્ત્રાપુરના આલ્ફા મોલમાં પાર્કિંગમાં કારના કાચ તોડી કરાઈ ચોરી

સોમવારે રાત્રે અમદાવાદમાં પાર્કિગમા પડેલી કારના કાચ તોડી ચોરીની ઘટના બની છે. વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફા વન મૉલના પાર્કિંગમાં આ ઘટના બની હતી.

સતત ત્રીજા દિવસે પણ શહેર શેકાયું 42.6 ડીગ્રીની કાળજાળ ગરમીમાં..

અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પણ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો...

રાજ્યમાં વધ્યું ગરમીનું પ્રમાણ...શનિ-રવિમાં ૪૪ ડીગ્રી સુધી વધી શકે છે તાપમાન..

રાજ્યમાં તાપમાનનું પ્રમાણ વધશે જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થવાનો છે.

૨૦૦૯માં નરેન્દ્ર મોદીને મારવાનું કાવતરું ઘડનાર વિકારુદ્દીનનું હૈદરાબાદ પોલીસે કર્યું એન્કાઉન્ટર

ગઈકાલે તેલંગાણામાં ૫ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે જેમાં કુખ્યાત વિકારુદ્દીન સહિતના આતંકીઓ હતા....૨૦૦૯માં વિકારુદ્દીન ગુજરાત આવી નરેન્દ્ર મોદીને મારવા આવ્યો હતો....

કુખ્યાત વિશાલની ધરપકડ બાદ ૧૯૯૬માં માણેકચોકમાં થયેલી લૂટનો ભેદ ઉકેલાવાની શક્યતા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કુખ્યાત ખંડણી ખોર વિશાલ ગોસ્વામીની ધરપકડ કરી લીધી છે... વિશાલ દરરોજ પૂછપરછ દરમિયાન અનેક ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે..માણેકચોકમાં ૧૯૯૬ માં થયેલી એક લૂટના ગુનાનો ભેદ ખુલે તે શક્યતા

કોંગ્રેસના ધારાસભ્યન શેખને મોંઘા પડ્યા બીજેપીના વખાણ..શો કોઝે આપી નોટીસ..

જાહેરખબરમાં ગ્યાસુદ્દીને આનંદીબેન દ્વારા જાહેર કરાયેલી મુંખ્યમંત્રી વાત્સલ્ય યોજનાના વખાણ કર્યા હતાં.

કુખ્યાત વિશાલ ગૌસ્વામીના ધરપકડ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં વિખવાદ

અમદાવાદમાં જ કરોડોની ખંડણી ઉઘરાવનાર વિશાલ ગોસ્વામીને પકડવા માટે પોલીસ લીલા તોરણે પરત ફરી છે.વધુ એક વખત વિશાલને ઝડપી લેવાની ક્રાઈમ બ્રાન્ચની કવાયતનો ફિયાસ્કો થયો છે.

અમદાવાદમાં વધ્યો અસામાજિક તત્વોનો ત્રાસ, વાડજમાં ૫ કારના કાચ તોડ્યા

અમદાવાદમાં વધુ એક વખત કારના કાંચ તોડતી ગેંગ એક્ટીવ થઇ છે..વાડજ વિસ્તારમાં ગત મોડી રાત્રે એક સાથે ૫ કારના કાંચ તોડી ગેંગ ફરાર થઇ ગઈ છે..

૬૦ કિલો સોનાની દાણચોરીનો મામલો, આરોપીની કસ્ટડી મેળવવા ડીઆરઆઈએ કરી કોર્ટમાં અરજી

એરપોર્ટ પરથી ૬૦ કિલો સોના સાથે ઝડપાયેલા છ આરોપીઓની કસ્ટડી મેળવવા માટે ડીઆરઆઇ તરફે મેટ્રેપોલિટન કોર્ટમાં અરજી કરાઈ છે. જેમાં એસઓજીને નોટિસ પાઠવી ૯ માર્ચે હાજર રહેવા આદેશ કર્યો છે.

Cricket Score

WhatsApp Registraltion

Close