ગંદકીની બાબતમાં અમદાવાદ એરપોર્ટ મોખરે..

આ માહિતી દેશના ૪૮ ડોમેસ્ટિક એરપોર્ટની સેવાના આધારે આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગનીકાર્યવાહીમાં ગાઈડલાઈન્સના ભંગ બદલ ૭ ખાનગી હોસ્પિટલને ફટકારી નોટીસ...

આ હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓને દાખલ કરાયા હતા..પરંતુ નીતિ નિયમો મુજબ આઈસોલેશન વોર્ડની કોઈ વ્યવસ્થા જ કરાઈ નહતી

સ્વાઇન ફ્લુથી છેલ્લા ૧૦ દિવસમાં અમદાવાદમાં થયા ૩૦ના મોત..

લાલદરવાજા વિસ્તારની એક ત્રણ વર્ષની માસુમ બાળા ઉપરાંત મહારાષ્ટ્રના ખોરડી ગાંવના એક યુવકનું પણ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું.

હેપ્પી બર્થ ડે ટુ અમદાવાદ...શહેરે પુરા કર્યા ૬૦૩ વર્ષ...

જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા..

અમદાવાદના સફાઈ કર્મચારીઓ હડતાલ પર, શહેરમાં ગંદકીના ઢગલાબંધ

અમદાવાદના સફાઈ કર્મચારીને માર મારવાની ઘટનાનો મામલો વધુ તુલ પકડી રહ્યો છે અને મારનાર વ્યક્તિની ધરપકડની માંગ સાથે 5 હજાર સફાઈ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયા છે.

સ્વાઇન ફ્લુના કેરના કારણે અમદાવાદ કલેકટર દ્વારા પ્રસિદ્ધ થયું જાહેરનામું...

શાકભાજી કે ફળોને ખુલ્લામાં રાખવા કે કાપીને વેચવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.,

સરકાર ખુદ આવી સ્વાઇન ફ્લુની ઝપેટમાં...આરોગ્યમંત્રી બન્યા સ્વાઇન ફ્લુના શિકાર...

સ્વાઈન ફ્લૂ પર ચર્ચાના મુદ્દે કોંગ્રેસે વોકઆઉટ પણ કર્યો હતો..

રાજ્યમાં શરુ થઇ ગરમીની સીઝન...૩૬ થી ૩૭ ડીગ્રી નોધાયું રાજ્યનું પ્રથમ તાપમાન...

રાજ્યમા સ્વાઈન ફ્લૂનો કેર હોવાથી તેના નાશ માટે મહત્તમ ૩૮ ડિગ્રી તાપમાન હોવું જરુરી છે..

નાણામંત્રી સૌરભ પટેલ મંગળવારે રજુ કરશે બજેટ....

રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલ તા. 24મી અને મંગળવારે એ બજેટ રજૂ કરશે..

વાસણા વિસ્તારમાં આવેલ નુતન નાગરિક બેંક માં ચોરી નો પ્રયાસ

અમદાવાદમાં આજે વાસણા વિસ્તારમાં નુતન નાગરિક બેંકમાં ચોરી થઇ હોવાની શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ તપાસ બાદ સામે આવ્યું કે બેંકમાં કોઈજ ચોરી થઇ નથી માત્રે દીવાલમાં લગાવેલું એસી પડી ગયુંહતું

Cricket Score

WhatsApp Registraltion

Close