ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં જુના અભ્યાસક્રમનું પેપર પુછાયું..ફરી પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ..

સામાન્ય પ્રવાહનાં કોમ્પ્યુટર પરિચયનું પેપર જૂનાં અભ્યાસક્રમનું પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપી ઊઠ્યો હતો.,

વડોદરા લક્ષ્મીવિલાસ પેલેસના ઝુમ્મરોને મેઈન્ટેનન્સ માટે મોકલાયા ફ્રાંસ..રાજવી પરિવારે આપી હાજરી..

આ પ્રસંગે રાજવી પરિવાર,કરણ ગ્રોવર,ફાંસના એમ્બેસેડર પણ હાજર રહ્યાં હતાં...

સીએમ આનંદીબેને કરી જાહેરાત..શ્રેષ્ઠ સિટીમાં વડોદરા અને સુરતનો થયો સમાવેશ..

અનેક માપદંડોના આધારે અને વિકાસને ધ્યાનમાં રાખી દેશના શ્રેષ્ઠ ૨૦ શહેરોને સન્માનિક કરવામાં આવશે.

ઝીલ મરાઠેને મળ્યો બાળવીરતા પુરસ્કાર..

પ્રવાસ દરમ્યાન બસ પલટી ખાઈ જતાં ઝીલ ઈજાગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે વડોદરા લઈ ગઈ હતી.

વડોદરા ખાતે વીસીસીઆઈ એક્ષ્પોના આયોજનમાં સીએમ આનંદીબેન પટેલે આપી હાજરી

વડોદરા ખાતે વીસીસીઆઈ એક્ષ્પોના આયોજનમાં સીએમ આનંદીબેન પટેલે આપી હાજરી

વડોદરામા દર બે વર્ષે યોજાશે

વડોદરામા દર બે વર્ષે યોજાશે"વડોદરા ઈન્ટરનેશનલ આર્ટ એન્ડ કલ્ચર ફેસ્ટીવલ"

Cricket Score

WhatsApp Registraltion

Close