ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટીનો મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે થઈ શિલાન્યાસ વિધિ...

સુરતમાં ખજોદ પાસે આકાર પામનારા પ્રસ્તાવિત ડ્રીમ સિટી પ્રોજેક્ટ અને સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ થવાનું છે..

સુરત સિવિલની એમ્બ્યુલસમાં દારૂની મહેફિલ માણી રહેલા શખ્સોની કરી ધરપકડ..

પોલીસે પાંચમાથી ચારને પકડી પાડ્યા હતા જયારે એક શખ્સ નાસી છુટવામાં સફળ રહ્યો હતો..

સુરત મહાનગર પાલિકાનુ ડ્રાફ્ટ બજેટ રજૂ

સુરતને સ્માર્ટ સીટી બનાવવા માટે ૫૩૧ જેટલાં વિકાસના કામોને મહત્વ આપવામાં આવશે

સુરતમાં બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું રેલ્વે સ્ટેશન

સુરત રેલવે સ્ટેશને પીપીપી ધોરણે 3000 કરોડનો ખર્ચ કરી આંતરાષ્ટ્રીય કક્ષાનું રેલ્વે સ્ટેશન બનાવવા મોડેલ તૈયાર કરવામાં આવ્યું

Cricket Score

WhatsApp Registraltion

Close