શિક્ષણમાં થતા વ્યાપારના વિરોધમાં રાજકોટમાં એન.એસ.યુ.આઇએ સીએમના પુતળાનું દહન કરી કર્યું વિરોધ પ્રદર્શન.

એનએસયુઆઈએ આક્ષેપો કર્યા હતા કે,સરકારમાં યુવાનોની રોજગારીનો પ્રશ્ન હલ થતો નથી.

રાજકોટ:યુવતીએ કરી કમિશનરને કરી અરજી...લખ્યું પો.સ્ટેશનમાં થયું શારીરીક દમન..

બિલ્ડર રામાણી અને ક્રાઈમ બ્રાંચના પીઆઈના ગજગ્રાહ વચ્ચે અમને ફસાવવામાં આવ્યાં છે.

સૌરાષ્ટ્રમાં મેઘ કહેર..રાજકોટમાં સર્જાઈ તારાજી..પશુઓ મૃત હાલતમાં...

ગામનો મુખ્ય પુલ ધરાશાયી થતા ગામ હાલ સંપર્કવિહાણુ બન્યું છે.

રાજકોટ:રાજકોટ રેલ્વે મંડળે ટીસી વિભાગની સારી કામગીરી કરવા બદલ એનાયત કર્યો એવોર્ડ..

આ મહત્વની કામગીરી બદલ ૧૯ વર્ષ બાદ આ સિદ્ધિ રાજકોટ રેલવે મંડળે હાંસલ કરી હતી.

રાજકોટ:આજી ડેમમાં કેમિકલનું પાણી ભળતા 500થી વધારે માછલાના થયા મોત..

તાજેતરમાં વરસેલા વરસાદના કારણે ખેતરમાં છાંટવામાં આવેલી દવા પાણી સાથે તળાવમાં ઓસરીને આવી હતી.

રાજકોટ:શહેરમાં ચકચાર મચાવનાર બીજેપી કોર્પોરેટર નરેન્દ્ર સોલંકીને મળી રાહત...હાઈકોર્ટે રદ્દ કર્યો કેસ.

જોકે પોલીસ કાર્યવાહી તેજ બનતા નરેન્દ્ર સોલંકી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

ગોંડલમાં વરસાદથી થયું ભારે નુકસાન...સરકાર સહાય કરે તેવી માંગ કરાઈ..

ગોંડલ સહિત ગ્રામ્ય પંથકમાં એકીસાથે ધોધમાર ૮ ઈંચ વરસાદ પડતા લાખો રુપિયાનું નુકશાન થયું છે.

રાજકોટ: ફોટો જાહેર થવા બદલ મીડિયા અને પોલીસ પર ભડકી બંને યુવતીઓ..કહ્યું હવે કોણ કરશે અમારી સાથે લગ્ન.?

અમારે કંઈ રીતે સમાજમાં રહેવું તેમ કહીને બન્ને યુવતીએ નારાજગી વ્યક્ત કરી હતી.

રાજકોટમાં સીએમના હસ્તે પ્રારંભ થયો ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યાત્રાનો..

પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીના હસ્તે શિક્ષણિક કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ગોંડલમાં વિશ્વ યોગ દિવસને ધ્યાન માં રાખી ૩ દિવસ સુધી યોગ તાલીમનું કરાયું આયોજન..

ગોંડલમાં ૧૮ જૂનથી ૨૦ જૂન સુધી યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

Cricket Score

WhatsApp Registraltion

Close