રાજકોટ:સીસીટીવી કેમેરાથી ઉકેલાયો ૧૭ લાખની લૂંટનો કેસ..ઝડપાયા 4 આરોપી..

આ લુટ કરવા માટે આરોપીઓ દ્વારા રેકી પણ કરવામાં આવી હતી.

રાજકોટ યુવતી મામલે કોર્ટે આપ્યા જામીન..તપાસમાં ખુલ્યું બિલ્ડર કમલેશ રામાણીનું નામ..

ઘટનામાં હજુ અનેક મોટા માથાઓની સંડોવણી ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રાજ્યમાં ધમાકેદાર રીતે થયું ચોમાસાનું આગમન..ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પર અસર..

દેશના અનેક રાજ્યો સહિત ગુજરાતમાં પણ વરસાદનું આગમન થયું છે.

રાજકોટ: શહેરનું યુવાધન બન્યું બેફાન..બની વધુ એક હીટ એન્ડ રનની ઘટના...

પોલીસે આરોપીની લેન્સર કાર કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથધરી છે.

રાજકોટ:પોલીસે કરી બે યુવતીઓની ધરપકડ સાથે 11 બીભસ્ત સીડી,ત્રણ આઈફોન,બિયરની બોટલ સહીત ૮ લાખથી વધારે મુદ્દામાલ કર્યો જપ્ત.

બંને યુવતીઓ રાજકોટમાં રહીને જુદી જુદી કોલેજોમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

દેશભરમાં મેગીને લઈને થયો ઉહાપોહ..ત્યારે રાજકોટમાં વેપારીઓ અને ઉત્પાદકો સામે કરવામાં આવશે કેસ..

મેગીને લઈને હાલ તો વેપારીઓ અને ઉત્પાદકો પર તવાઈ હાથ ધરવામાં આવી રહી છે..

વીજ ચોરીના બનતા બનાવો સામે જંગલેશ્વરમાં પીજીવીસીએલની 45 ટીમોએ કર્યું ચેકિંગ..

ચેકિંગ પ્રક્રિયા શરુ થાય તે પૂર્વે જ લોકોના ટોળાએ ઘેરાવ કરતા થોડીવાર વાતાવરણ તંગ બની ગયું હતું.

રાજકોટમાં મનપાએ શરુ કરી પહેલ..ફી વગર શરુ કરી અગ્રેજી માધ્યમની શાળા..

આ શાળામાં દર વર્ષે એક નવું ધોરણ ઉમેરવામાં આવશે પીપીપી ધોરણે આ શાળાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

Cricket Score

WhatsApp Registraltion

Close