રાજકોટ-ઘરમાં ઘૂસીને પ્રેમીએ પ્રેમિકાને માર્યા ઝરીના ઘા..યુવતીની હાલત ગંભીર...

રાજકોટમાં એક મહિનામાં પ્રેમ પ્રકરણના આ પ્રકારના બે કિસ્સા સામે આવ્યા છે.

રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડો પાડી ૧૭ ટન કાર્બાઈડ યુક્ત કેરી ઝડપી પાડી..

કેરીના વેપારી વિરુદ્ધ દંડાત્મક પગલાં ભરવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે...

રાજકોટમાં તાલુકા પંચાયત કચેરી સામે દલિત વૃદ્ધે આત્મવિલોપન કરીને જીવન ટુંકાવ્યું..

મૃતકના પરિવારજને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જમીન મુદ્દે દેવજીભાઈએ આત્મવિલોપનનું પગલું ભર્યું છે.

કોંગ્રેસે બીજેપી કાર્યાલયે સોપ્યું તોહમતનામું...

કોંગ્રેસનું કહેવુ છે કે,મોદી સરકારે ચૂંટણી વખતે મોટા મોટા વાયદા કર્યા હતા..

સોલાર પ્લાન્ટથી ઉર્જાના ઉપ્તાદનથી વીજળીના બીલમાં થયો ઘટાડો..

સ્કૂલની લાઈટ અને એસીઓ પણ સોલાર ઉર્જા દ્વારા ચલાવવામાં આવી રહ્યાં છે.

રાજકોટમાં બની ૩ શ્રમિક બાળકીઓના અપહરણની ઘટના...

પિતાનું અવસાન થયેલુ છે અને માતા કેરી વેચીને ત્રણેય દીકરીઓનું ભરણ પોષણ કરી રહી હતી.

મોરબીમા ઉનાળાના કારણે ૨૫ જેટલા લોકો બન્યા ફૂડ પોઈઝનીંગના શિકાર..

કેરીનો રસ ખાધા બાદ અચાનક ઝાડા અને ઉલટીની અસર શરુ થઈ ગઈ હતી..

રાજકોટ પ્રેમ પ્રકરણ મામલો...આરોપીએ જેલમાં આપઘાતનો કર્યો પ્રયાસ..

રાજકોટ શહેરની જાણીતી કોલેજ પીડીએમમાં એક યુવકે ધોળા દિવસ પોતાની પ્રેમીકાને છપ્પાના તિક્ષણ ઘા મારી હત્યા કરી હતી.

રાજકોટ શહેર પોલીસે લોનના નામે છેતરપીંડી કરનાર બે શખ્સની કરી ધરપકડ..

પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close