રાજકોટ શહેરમાં વધ્ય બાળ લગ્નો...6 મહિનામાં અટકાવાયા ૩૫ જેટલા બાળલગ્ન...

પોલીસને જોઈને તેના પરિવારજનોએ બાળકીને રુમમાં સંતાડી દીધી હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન....

કાર્યકર્તાઓએ બાઈક રસ્તા પર સુવડાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રાજકોટમાંથી પકડાયો વધુ એક ભ્રષ્ટ અધિકારી...૧૦ હજારની લાંચનો લાગ્યો આરોપ..

હાલ એસીબી દ્વારા આ કેસમાં ક્લાર્કની પૂછપરછ કરાઈ રહી છે.

રાજકોટના રૈયાધારમાં સંવેદનશીલ ડિમોલિશન શરૂ,એક પરિવારે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટની રૈયાધાર સ્લમ વસાહત પર મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. ગરીબ ઝૂંપડાંવાસીઓના વિરોધ વચ્ચે વસાહતનો ખાતમો બોલાવવા મનપાએ અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન ગોઠવ્યું છે.

પીએમ મોદી જો ચીનથી પ્રભાવિત થશે..તો રાજકોટ ઉદ્યોગોને થઇ શકે છે મોટું નુકસાન..

મોરબીના સિરામીક ઉદ્યોગ ઉપર પણ ચીની ડ્રેગનની નજર છે.

રાજકોટ શહેરમાં હોટેલ્સમાં પડ્યા વેરા વિભાગના દરોડા..પકડાઈ ૩૦ લાખની કરચોરી...

એક દિવસની કામગીરીને અંતે રૂ.૩૦ લાખની કર ચોરી પકડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

નેપાળ ભૂકંપ: ભારત સરકારની મદદથી હેમખેમ પાછો ફર્યો રાજકોટનો પરિવાર..

સમગ્ર ઘટના નજર સામે જોઈ હતી અને તારાજી જોઈને રાજકોટ પરિવાર હેબતાઈ ગયું હતું..

રાજકોટ શહેરમાં મોટાપાયે ચાલી રહ્યા છે જુગારધામ...બીજેપીના આગેવાન સહીત આઠની ધરપકડ...

બીજેપીના અગ્રણી જુગાર રમતા ઝડપાઈ જતાં બીજેપી બેડામાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી.

રાજકોટના બે વોર્ડની પેટાચૂંટણીમાં લહેરાયો બીજેપીનો ભગવો...

બંને ઉમેદવારોએ વોર્ડમાં બીજેપીના ઉમેદવારોએ ઝળહળતો વિજય મેળવીને કેસરિયો લહેરાવ્યો હતો.

જમીન સંપાદન બિલનો વિરોધ કરવા માટે શરુ કરાયું પોસ્ટ કાર્ડ અભિયાન..

રાજકોટમાં યુથ કોંગ્રેસ દ્વારા પોસ્ટ કાર્ડ ઝુંબેશ શરુ કરવામાં આવી છે..

Cricket Score

WhatsApp Registraltion

Close