કાલાવડ રોડ પર થયો ગંભીર અકસ્માત..ત્રણ યુવાનોના ઘટના સ્થળે થયા મોત..

રવિવારે મોડી રાત્રે કોસ્મોપ્લેક્સ પાસે ફુલ સ્પીડમાં ત્રિપલ સવારીમાં જઈ રહેલા યુવાનનું બાઈક ઘડાકાભેર ટ્રેક્ટર સાથે અથડાયું હતું.

જામનગરના કાર્યક્રમમાં કેમેરામાં કેદ થયા ઊંઘી રહેલા ડીડીઓ..

જામનગર ખાતે ડી ડી ઓ તરીકે ફરજ બજાવતા સી એસ ચૌધરી છેલ્લા ૧૫ દિવસમાં બે વાર ઊંઘતા જોવા મળ્યા છે.

ઉકેલાયો એક વર્ષ પહેલાની લુંટનો ભેદ...બિહારગામમાંથી ઝડપાયો આરોપી..

કરોડો રુપિયાની સોનાની લૂંટનો મુખ્ય સૂત્રધાર અર્જુન રામવિલાસ પાસવાનને બિહાર પોલીસે ડુંગરિયા ગામથી દબોચી લીધો હતો.

રાજકોટમાં કરાયા નર્મદાના નીરના વધામણા....નાખવામાં આવી ૧૦ કિમી લાંબી પાઈપલાઇન....

મહિલાઓએ ગાગર ભરીને નર્મદાના નીરના વધામણા કર્યા હતાં...

રાજકોટ એસઓજી ટીમે કર્યો ગેસ રીફીલીંગ કૌભાંડનો પર્દાફાશ,2 લાખના મુદ્દામાલ સાથે ૪ની ધરપકડ

રાજકોટ એસઓજી ટીમ દ્વારા ગેસ રીફીલીંગ કૌભાંડનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો પોલીસે ગેસ રીફીલીંગ કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી તેઓની પાસેથી ૬૬ બાટલાઓ કબજે કર્યા હતા

રાજકોટમાં યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ગુજકોકનો વિરોધ...

કાયદાનો ભય બતાવી રાજ્ય સરકાર હિટલરશાહી ચલાવી રહી છે..

રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા ગીરીરાજ સિંહના પુતળા દહન કરી વિરોધ કરાયો

આજે રાજકોટ કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા ગીરીરાજસિહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં ઝડપાઈ રીક્ષા ગેંગ...૪ આરોપી સાથે રુ.૭૫,૯૦૦ના મુદ્દામાલ કર્યો કબ્જે..

આરોપીઓએ રીક્ષામાં મુસાફરોને બેસાડીને પાકીટ,સોનાના દાગીના સહિતની ચીજ વસ્તુઓ સેરવી લેતા..

છલકાઇ મનપાની તિજોરીઓ..૪ પ્લોટની કરાઈ હરાજી..

જે પી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના જગદીશભાઈ ડોબરીયાએ બે લાખ ૩૦૦ રૂપિયા ભાવ બોલીને આ પ્લોટ મેળવ્યો હતો.

મોરબી હાઈવે પર વેરાઈ ચાંદી...અને આ ચાંદી લેવા ઉમટી પડ્યા લોકોના ટોળા..

આ ધાતુ કાચુ ચાંદી અથવા ધાતુમાંથી કિંમતી ડાયમંડ બનતા હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close