રાજકોટમાં જસદણમાં નગર ઉપપ્રમુખ દ્વારા કરાયેલી હત્યા બાબતે પટેલ સમજે કાઢી રેલી..

નગરપાલિકાના પ્રમુખે જાહેરમાં બે ગોળી મારીને વિપુલ હિરપરાની હત્યા કરી હતી..

ભારત ઓસ્ટ્રેલીયાની ચાલી રહેલી મેચમાં રાજકોટમાં જાડેજાની રેસ્ટોરેન્ટમાં રવીન્દ્રના પરિવારમાં જામ્યો વર્લ્ડકપ ફિવર...

કાલાવડ રોડ પર આવેલા જડ્‌ડુઝ રેસ્ટોરેન્ટમાં જાડેજાની બંને બહેનો સહિત તેના સંબંધીઓ મેચ જોવા માટે એકત્રિત થયા છે.

રાજકોટમાં બાળકો અને યોવાનો દ્વારા ભારત-ઓસ્ટ્રેલીયા મેચ માટે ચીયર્સ અપ કરવામાં આવ્યું

આવતીકાલે રમાનારી સેમી ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલીયા સાથે થવાનો છે. ભારત વિશ્વ કપ લઈને આવે તે માટે રાજકોટ શહેરના ક્રિકેટ રસિયા બાળકો અને યુવાનો દ્વારા ચીયર્સ અપ કરવામાં આવ્યું હતું.

મનપા દ્વારા રાજકોટમાં થઇ રેસકોર્સ રીંગ રોડ પર આવેલા પ્લોટની હરાજી..

આ પ્લોટની અપસેટ પ્રાઈઝ એક લાખ લાખ રુપિયા રાખવામાં આવી હતી..

રાજકોટમાં આહીર યુવાન પર મુસ્લિમ શખ્શોએ કર્યો જીવલેણ હુમલો..

આહિર શખ્સને લાકડી અને ધોકા વડે માર મારવામાં આવતાં આહિર શખ્સ ગંભીર રીતે ઘવાયો હતો..

રાજકોટમાં એક જ પક્ષના કોર્પોરેટરે બીજા કોર્પોરેટર સામેં  ફરિયાદ..

વિનુ ધવાએ પોતાના પર લાગેલા આરોપોને નકારી દીધા હતા..

રાજકોટમાં માતાએ કરી પુત્રની હત્યા..સુટકેશમાંથી મળી આવ્યો મૃતદેહ..પોલીસે કરી જનેતાની ધરપકડ...

ત્રેએ કોઈનુ પાકિટ ચોર્યુ હોવાની જાણ થતા માતાએ પુત્રને લોખંડની પાઈપ ફટાકારતા પુત્રનુ મોત થયું હતું.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે કરાશે સિક્સલેન..ચાંગોદર સુધીનું કાર્ય થયું પૂર્ણ..

છેલ્લાં કેટલાક વર્ષોથી રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના બનાવો વધ્યા છે.

રાજકોટમાં ક્રિકેટ સટ્ટો..૫ સટ્ટોડિયા સાથે કબજે કરાયો ૪૪ મોબિલ અને બે લેપટોપ અને એક લાખનો મુદ્દામાલ..

પોલીસે ઝડપી પાડેલાં ૫ આરોપીઓમાંથી એક પોલીસ પુત્ર હોવાનુ પણ ખુલ્યું છે.

રાજકોટમાં સ્વાઈન ફ્લુનો કહેર, 24 કલાકમાં ૩ લોકોના મોત

રાજકોટમાં સ્વાઈન ફ્લૂએ ફરીવાર માંથુ ઉચક્યું છે. ૨૪ કલાકમાં ૩ દર્દીના સ્વાઈન ફ્લૂથી મોત નિપજતા મૃતકોના પરિવારજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Cricket Score

WhatsApp Registraltion

Close