પારડી સ્ટેશન પર પુલ પરથી પટકાતા કામદારને પહોચી ગંભીર ઈજા...

અન્ય કામદારો દ્વારા કોઇપણ પ્રકારના સેફ્ટી સાધન ન આપવાની ફરીયાદ કરી હતી.

વલસાડના પારડી પોલીસે બાતમીના આધારે ઝડપ્યો દારૂના મોટા જથ્થા સાથે ૧૬ લાખનો મુદ્દામાલ..

ટ્રકની અંદર તપાસ કરતા હેવાર્ડ ૫૦૦૦ ટીનની ૩૫૦ પેટી ઓ મળી હતી..

સુરતમાં વહેલી સવારથી થયું મેઘરાજાનું આગમન...

શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.

યોગ દિવસ ઉજવણી મામલે ડાકોર નગરપાલિકામાં થયો વિવાદ...તૈયારી ન કરી હોવાનો લાગ્યો આક્ષેપ..

આ આક્ષેપ કરતા પાલિકા પ્રમુખે જિલ્લા કલેક્ટરને પત્ર લખતા વિવાદ ઘેરો બન્યો છે.

વલસાડમાં જવેલર્સની દુકાનમાં થયો હાથફેરો...૪૫૦ ગ્રામ ચાંદીની થઇ ચોરી....

બે મહિલાઓ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવે છે.

ભાવનગરના ઇન્દિરાનગરમાં ત્રણ ભેસ અને ગાય નું રહસ્યમય મોત થતા માલધારીઓમાં ફેલાઈ રોષઈ લાગણી..

માલધારીઓનો આક્ષેપ છેકે,પશુઓને ખોરાકમાં ઝેર આપીને જાણી જોઈને મારી નાખવામાં આવ્યા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close