ગોંડલમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી..વિપક્ષે પાલિકાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ.

નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી ભરાયા છે.

જામનગરમાં એ.બી.વી.પીએ કર્યો મુફ્તી સરકારનો વિરોધ..લાલબંગલા ખાતે કરાયું પુતળાનું દહન

એબીવીપીના કાર્યકરોએ મુફ્તી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

ગોંડલમાં ધોધમાર વરસાદથી શહેરમાં ભરાયા પાણી..

ભારે વરસાદી ઝાપટાના લીધે અમુક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા

વરસાદી સીઝન આવતા માછીમારોનું પડ્યું વેકેશન...

વેકેશન દરમ્યાન આ માછીમારો વેકેશનનો સમય પોતાના પરિવાર સાથે વિતાવે છે.

ભાવનગરની સર.ટી હોસ્પિટલ પાછળ અર્ધનગ્ન હાલતમાં મળી મહિલાની લાશ..મોતનું રહસ્ય હજુ અકબંધ..

આ લાશ અર્ધનગ્ન હાલતમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

વલસાડમાં થઇ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી...સર્જાઈ ટ્રાફિક જામની સમસ્યા..

વરસાદ એટલો તેજ ગતિનો હતો કે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં પરિવર્તિત થયા હતા.

અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ખનીજ વહન કરતી ૧૬ ટ્રકોને ઝડપી..

નકલી પાસનું કૌભાંડ પકડા માટે ખાણ ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી..

ગાંધીનગર આઈજી દ્વારા અરવલ્લીમાં જનરક્ષક યોજનાનો થયો પ્રારંભ..597 જનરક્ષક થયા સામેલ..

ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસની સાથે તેમની વાનમાં આ જનરક્ષકો કામગીરી નિભાવશે.

હળવદ ગામે અંધશ્રદ્ધાને કારણે બે ભત્રીજાઓએ કરી કાકીની હત્યા..

આ બનાવના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજૂં ફરી વળ્યું છે..

Cricket Score

WhatsApp Registraltion

Close