વેરાવળની દર્શન સ્કુલ આવી વિવાદમાં..બાંધકામ મજુરીમાં નકલી સહી સિક્કાનો લગાવ્યો આક્ષેપ..

દર્શન સ્કૂલ મામલે છેલ્લાં ૪ વર્ષથી માહિતીના આધારે એક યુવાન લડત ચલાવી રહ્યો હતો..

વલસાડમાં:પોલીસના ટોર્ચરથી ત્રાસીને વહેપારીના પુત્રએ પહેલા માળેથી છલાંગ લગાવી કર્યો આપઘાતનો પ્રયાસ....

પોલીસ પૂછપરછ દરમિયાન દર્શને પહેલા માળેથી કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

ખંભાળિયા સલાયાની ઘટના...એસ્સાર કંપનીના જેટ્ટી બનાવવાનો સ્થાનિક લોકોએ કર્યો વિરોધ..

નવલખીથી ઓખા સુધીના દરિયા કિનારા પરના ઉદ્યોગિક વિકાસના કારણે માછીમારી ભાંગી પડી છે..

વેરાવળની ક્રિસ્ટલ સ્કુલ આવી વિવાદમાં...રહેણાંક બિલ્ડીંગમાં શરુ કરાઈ શાળા..

શાળાની માન્યતા રદ્દ કરવાની બાબતે વિદ્યાર્થીઓ અને વાલી પણ ચિંતામાં મૂકાયા છે.

રાજ્ય માટે રાહતના સમાચાર...અશોબા ત્રાટકવાની શક્યતા ઘટી..

ડિપ્રેશનના કારણે અશોબા નામના વાવાઝોડું અસ્તિત્વમાં આવ્યું છે..

ગીર-સોમનાથમાં વન વિભાગે બંધ કરાવ્યું બાળકોના ભણવા માટે બની રહેલા નવા ઓરડાનું કામ..

વિવાદનું વંટોળ શરૂ થયું અને શાળાના ૩ રૂમમાંથી બે જર્જરિત રૂમ પડાયા અને નવું બાંધકામ શરૂ થયું..

મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ડીપ્રેશનના લીધે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા..

આવતીકાલે ૭૦થી માંડીને ૧૦૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યકા છે.

રાજ્ય સરકારે મેગી પર મુક્યો પ્રતિબંધ..વલસાડમાં પણ તમામ જથ્થો પરત ખેંચાયો..

વલસાડમાં તમામ સ્ટોરમાંથી મેગીનો જથ્થો પરત ખેંચાયો હતો..

ધો.૧૦ના પરિણામ મામલે જામનગરની સમજુબા સ્કુલમાં થયો હોબાળો...

શાળાના પ્રિન્સિપાલનું કંઈક એવુ કેવુ છે કે,વિદ્યાર્થિનીઓ સતત ગેરહાજર રહેતી હતી.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જામનગરના બાલાચડીમાં હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન...

આ અભિયાનમાં મરીન નેશનલ પાર્કના અધિકારીઓ અને એસ.એસ.બી.ના જવાનો જોડાયા હતા..

Cricket Score

WhatsApp Registraltion

Close