સીએમ આનંદી બેને લીધી ગીર-સોમનાથની મુલાકાત...સરદાર પટેલને અર્પણ ક્રરી પુષ્પાંજલિ..

મુખ્યમંત્રી મોટર માર્ગે સોમનાથથી વેરાવળ સ્થિત સોમનાથ યુનિવર્સિટી પહોંચ્યા હતા.

ગુજરાતમાં શિક્ષકનું ગણિત નબળું હોવાથી ફેઈલ થયા બાળકો...રીચેકિંગ માટે મોકલાયા પેપર..

ઉત્તરવહી ચેક કરતા શિક્ષકે બે પ્લસ બેને ચારના બદલે ત્રણ માની લેતા વિદ્યાર્થીઓને નુક્સાન વેઠવાનો વારો આવ્યો હતો..

જૂનાગઢ માંગરોળ નજીક વીજ ચોરી સાથે ખનીજ ચોરીનો કિસ્સો આવ્યો સામે..

આટલી મોટી ખનીજચોરીમાં રાજકીય માથાઓની પણ ખાણો ઝડપાય તેવી વાતોએ પણ વેગ પકડ્યો છે.

ઉનાના પાલિકા પ્રમુખ સામે કોંગ્રેસે કર્યો ગેરકાયદેસર બાંધકામના ભ્રષ્ટાચારનો આક્ષેપ..

કે.સી રાઠોડ ટેલીફોનીક મીડીયાને સંદેશો આપ્યો કે ભ્રસ્ટાચાર અને ઊઘરાણાની વાતને રદીયો આપી રહ્યા છે ..

ભાવનગરન શક માર્કેટમાં વેપારી અને ટ્રાફિક પોલીસ વચ્ચે બન્યો ઝપાઝપીનો બનાવ..

આ બનાવના પગલે વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા..

અંબાજી સહીત ઘણા અઢા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા ગરમીમાં રાહત..

રાજ્યના મહેસાણા,અંબાજી અને હિંમતનગરમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ પડ્યો હતો..

ભાવનગરના મિલ માલિકે લમણે પિસ્તોલ મૂકી કરી આત્મહત્યા..

મીલ માલીકે આત્મહત્યા કયાં કારણો સર કરી તે અંગે પોલીસ અસમંજસમાં છે.

જામનગરમાં જયહિન્દ ટ્રોફીનું કરાયું આયોજન..જામનગર અને જૂનાગઢ રૂરલ વચ્ચે યોજાઈ મેચ.

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને નિહાળવા ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

સૌરાષ્ટ્રમાં પટેલ પરિવારે યોજેલા માયાભાઈ-કીર્તીદાનના ડાયરામાં 4.45 કરોડનો થયો વરસાદ...

કાર્યક્રમમાં જમા થયેલા રુપિયાનો ઉપયોગ ગૌ સેવા અને સામાજિત કાર્યો પાછળ વાપરવામાં આવશે.

Cricket Score

WhatsApp Registraltion

Close