મોરબીમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો..

મૃતક વિદ્યાર્થિની પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી હતી.

જામનગરમાં શિવાજીની પ્રતિમા અંગે શિવસેનાએ ધરના-રેલી સાથે કર્યું ચક્કાજામ..

છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવા શિવસેના દ્વારા ૨૦૦૩ની રજૂઆત કરવામાં આવી રહી હતી..

સેલવાસ- આમલી વિસ્તારમાંથી ઝડપાયું ફૂટણખાનું...પોલીસે ૪ લોકોની કરી ધરપકડ..

પોલીસની આ આ કાર્યવાહી દરમિયાન ૩ રૂપલલના,૧ દલાલ અને ૪ ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા હતા..

ખેડા-મહેમદાવાદ રોડ પર ટ્રક અને બોલેરો વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત..6 વ્યક્તિઓના થયા મોત..

ખેડા-આણંદ જિલ્લાના માર્ગો પર વહેલી સવારે થતાં અકસ્માતોનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યા છે.

વલસાડના ગોરવાડા ફળિયામાં યુવકે અગમ્ય કારણોસર કર્યું અગ્નિસ્નાન..

ઘરમાં કોઈ ના હોય ત્યારે અચાનક જ તેમના ધરમાંથી તે ભડભડ સળગતી હાલતમાં બહાર આવ્યો હતો.

વલસાડમાં મહિલા મટકા કિંગ બની કરી રહી છે કાયદાની ઐસી તૈસી..

પોલીસના હાથે ઝડપાયેલી આ મહિલાએ સ્વીકાર્યુ કે તમામ આ રૂપિયા મટકાના કાળા કારોબારમાંથી મેળવ્યા છે.

જનકલ્યાણ મહાસંમેલનમાં પકડાયો રાજકીય રંગ..જશાભાઈ બારડના આક્રોશનો ભોગ બન્યા શાસ્ત્રી..

સ્ટેજ પર કૃષિ રાજ્યમંત્રી જશાભાઈ બારડ પર ચીફ ઓફિસરના લાંચ પ્રકરણમાં પોતાનું નામ ઉછાળનારા પર લાલધૂમ બન્યા હતા.

ગીર સોમનાથમાં  જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બારડે સામે થઇ પોલીસ ફરિયાદ..

ફરિયાદી ડીડીઓ અશોક કાલરિયાએ ફરિયાદ કરી હતી અને ધમકી બાદ પોલીસ પ્રોટેક્શન માંગી લીધું છે..

બીજેપી શાસનને એક વર્ષ પૂર્ણ..કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કરાયા સુત્રોચ્ચાર..

કોંગ્રેસ દ્વારા અપાયેલા તોહમત નામામાં કેન્દ્રની અને રાજ્યની બીજેપી સરકાર પર વિવિધ આક્ષેપો કરાયા હતા.

જામનગર શહેર ખાતે ગૃહમંત્રી રજની પટેલની હાજરીમાં યોજાયું મહિલા સંમેલન...

જામનગર જિલ્લા પંચાયત દ્વારા પ્રદર્શન મેદાન ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Cricket Score

WhatsApp Registraltion

Close