વલસાડના કોર્ટ કમ્પાઉન્ડમાં જુબાની આપી બહાર આવેલા યુવક પર થયો હુમલો..

પાઈપો લઈને આવેલા શખ્સોએ શેખને માથાના ભાગે ગંભિર ઈજા પહોંચાડી હતી.

ગરમીથી લોકો ત્રાહિમામ...દર્દીઓથી ઉભરાયા દવાખાના..

ગરમીના લોકો ઝાડા-ઉલ્ટી અને ટાઇફોઇડ તેમજ કમળાની બિમારી પણ થઇ રહી છે.

એસ.ટી.કર્મચારીઓ હડતાળ માટે સક્રિય..૧૫ દિવસની મુદત બાદ પણ નથી થયું સમાધાન..

વાહન વ્યવહાર મંત્રીએ એસટીના ત્રણેય યુનિયનના આગેવાનોને ચર્ચા માટે બોલાવ્યા છે.

ભાવનગર શૈશવ સંસ્થાના બાળકોએ લીધી ગંગાજળિયા પોલીસ સ્ટેશનની મુલાકાત...

બાળકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને પોલીસની કામગીરી વિશે માહિતી મેળવી હતી..

પેટ્રોલના ભાવ વધારને લઈને જામનગરમાં કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન...સાયકલ રેલી કાઢીને અપાયું આવેદનપત્ર..

સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું..

રાજ્યમાં આવી રહેલા વાતાવરણ પલટાના કારણે લોકો કરી રહ્યા છે બેવડી ઋતુનો અહેસાસ..

શહેરના કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાતા વરસાદી ઝાપટા પડ્યા હતા.

ભાવનગરમાં હીરા કારખાનાઓની સ્થિતિ બની ગંભીર..અનેક પેઢીઓનું થયું ઉઠમણું..

ભાવનગર શહેરનું અર્થતંત્ર ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ પર નિર્ભર છે..

જમનાકુંડ વિસ્તારમાં દંપતિએ આપઘાત કરી ટુકાવ્યું જીવન..

દંપતિના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે ભાવનગર સરકારી હોસ્પિટલે મોકલ્યા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close