ભારત-અમેરિકાના સબંધોનું કડવું સત્ય...વૈજ્ઞાનિક વિઝા આપવા મુદ્દે મતભેદ...

ભારત અને અમેરિકા વચ્ચે વૈજ્ઞાનિકોને વીઝા આપવાના મામલે મતભેદો યથાવત્‌ છે.

સમગ્ર દેશમાં બારે મેઘ ખાંગા થયા છે..ત્યારે કેરળમાં ભારે વરસાદને લીધે થયા ૩ના મોત..

લોકો બિમારીઓમાં સપડાતા સરકારી હોસ્પિટલોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

વિશ્વ યોગ દિવસ તૈયારી નિમિતે મુંબઈ-ચેન્નાઈમાં અપાઈ યોગની તાલીમ...

આ તાલીમનું આયોજન પંતજલી યોગ પીઠ દ્વારા કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ દત્તક લીધેલા ગામ જયપુરમાં મુસ્લિમ ટ્રેનર શીખવે છે યોગ..

૨૧ જૂનનાં રોજ મોદી સરકારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરવાનું નક્કી કર્યું છે.

 CBSEએ AIPMT પરીક્ષા માટે માંગ્યો ૩ મહિનાનો સમય..સુપ્રીમ કોર્ટ હાથ ધરશે અરજી પણ સુનાવણી..

બોર્ડ માટે ચાર અઠવાડિયામાં ઓલ ઈન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ બીજી વખત કરાવવી શક્ય નથી.

મોદી સરકારના નદીઓને જોડવાના ડ્રીમ પ્રોજેક્ટની ડીસેમ્બરમાં થશે શરૂઆત..

કેન-બેતવા લિંક દેશના ૪.૪૬ લાખ હેક્ટરની વાર્ષિક સિંચાઈની સુવિધા પૂરી પાડશે.

મોદી સરકારના રાજમાં કામકાજ ઠપ થયેલા પ્રોજેક્ટ્સની સખ્યામાં થયો વધારો - સીએમઆઈઈ

સીએમઆઈઈના રિપોર્ટ પ્રમાણે ફાઈનાન્સિયલ યરમાં ૩૬૩ પ્રોજેક્ટ્‌સ રોકાયેલા પડેલા છે.

૪૮ કલાકમાં કેરળ પહોચશે ચોમાસું..24 કલાકમાં ઉતર ભારતમાં પડશે વરસાદ..

હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છેકે આગામી ૪૮ કલાકમાં દક્ષિણ-પશ્વિમના કેરળના કિનારે પહોંચી શકે છે.

રેલવેના આવશે અચ્છે દિન...ખાસ સુધારા સાથે ફરી શરુ કરાશે પ્રીમીયમ ટ્રેન..

હાલ પ્રીમિયમ ટ્રેનની ટિકિટ રદ્દ કરાવવા પર કોઈ વળતર મળતુ નથી.

યમુના એક્સપ્રેસ વે પર લેન્ડ કરાયું યુદ્ધ વિમાન..

વહેલી સવારે યુદ્ધ વિમાનને યમુના એક્સપ્રેસ વે પર ઈમરજન્સી ઉતરાણ કરવાનો અભ્યાસ કરાવવામા આવ્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close