ચીની વર્તમાન પત્રનો દાવો..પીએમ મોદીના વિદેશ પ્રવાસો છત્તા ભારતમાં નથી થયો વિદેશી રોકાણમાં વધારો....

પીએમ નરેન્દ્ર મોદીની વિદેશ રોકાણની નીતિ પર ચીનના સરકારી સમાચાર પત્રએ અનેક સવાલ ઉઠાવ્યાં છે.

સમગ્ર દેશમાં પડી રહી છે આગ ઝરતી ગરમી..ત્યારે યુપીમાં નોધાયું ૪૧ ડીગ્રી તાપમાન.

વારાણસી,અલહાબાદ,કાનપુર જેવા અનેક વિસ્તારોના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે...

પીએમ મોદી પહોચ્યા છત્તીસગઢ...ત્યારે ૩૦૦ લોકોને બંધક બનાવ્યા નક્સલીઓએ..

નક્સલીઓએ બંધક બનાવેલું ગામ પીએમ નરેન્દ્ર મોદીની રેલીથી ૮૦ કિલોમીટર દુર આવેલું છે.

ભારતીય મહિલાની તસ્વીરથી સોશિયલ સાઈટ પર હોબાળો...

રૂપીએ વેબસાઈટના નિર્ણયને પડકાર ફેંક્યો.અંતે ઈન્સટાગ્રામે રૂપીની માફી માગી..

દેશ-વિદેશના પ્રવાસીઓના ગમતા ‘દીવ’માં આજે પણ લગ્ન વખતની અનોખી પ્રથા યથાવત..

વરરાજાના મતે બળદગાડાના કાફલામાં જાનને લઈને જવી એ કંઈક અલગ લ્હાવો છે..

સતત વરસાદથી વધી લોકોની હલકી..જમ્મુ-શ્રીનગર હાઈવે કરાયો બંધ..

હવામાનખાતાની આગાહી મુજબ જમ્મુ-કાશ્મીરમાં હજુ થોડા દિવસ વરસાદ યથાવત્‌ રહી શકે છે.

એસબીઆઈએ આપી ગ્રાહકોને ભેટ..લોન પર મળશે હવે છુટ..

એસબીઆઈના ગ્રાહકોને પર્સનલ અને ટોપઅપ લોન પર વિશેષ છૂટ મળશે.

પીએમ મોદી કરશે હવે કીસનીઓ સાથે માં કી બાત 22 માર્ચે થશે પ્રસારણ

૨મી માર્ચે ખેડૂત ભાઈઓ બહેનો સાથે મન કી બાત કરશે..

આજે છે હોળીનો પાવન પર્વ..સાંજે 6.૪૩ થી ૯.૩૦ સુધી છે હોલિકાદહનનું મુહુર્ત...

સમગ્ર ભારતભરમાં આજે લોકો હોળીના પાવન પર્વની ઊજવણી કરશે.

બંગાળના હોળી દોલ ઉત્સવમાં જોડાયા વિદેશ પ્રવાસીઓ

બંગાળમાં હોળી દોલ ઉત્સવના નામથી ઓળખાય છે જે દરેકના જીવનમાં પ્રેમ,હકારાત્મકતા અને આનંદ લઈને આવે છે..

Cricket Score

WhatsApp Registraltion

Close