યોગ ગુરુ વિક્રમ ચૌધરી સામે દખલ થયો યૌનશોષણનો આરોપ..

૬ મહિલાઓએ વિક્રમ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે....

આ વખતના રેલ્વે બજેટમાં મહિલાઓની સુરક્ષા પર અપાશે ખાસ ધ્યાન...

૨૮ ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે..જ્યારે ૨૬ ફેબ્રુઆરીએ સરકાર રેલ બજેટ રજૂ કરશે

માનસરોવર યાત્રા બનશે વધુ સરળ,ચીને માર્ગ ખુલ્લો મુકવાની આપી મંજુરી..

માનસરોવરનો માર્ગ જૂન મહિનામાં ખુલ્લો મુકવામાં આવશે.

અગ્નિ ૫નું થયું સફળ પરીક્ષણ,૫ હજાર કિમી સુધી કરશે વાર.....

મિસાઈલનુ પરિક્ષણ મોબાઈલ પ્રણાલીથી કરવામાં આવ્યું હતું.. .

દ્વારકાપીઠના શંકરાચાર્યના પીએમ મોદી પર આકરા પ્રહાર..

શંકરાચાર્યએ વધુ કહ્યું છે કે,ભલે નરેન્દ્ર મોદી પહેલા ગરીબ હતા અને ચા વેચતા હતા પરંતુ હવે તેઓ દેશના વડાપ્રધાન છે.

વીએચપી કરશે બે લાખ ગામડામાં રામ મહોત્સવનું આયોજન..

મહોત્સવ દરમ્યાન ભગવાન રામની અઢી ફુટ લાંબી પ્રતિમાની ૧૦ દિવસ સુધી પૂજા કરવામાં આવશે.

કિરણ બેદીએ દિલ્હીમાં મહિલા સુરક્ષાની વાત કરી

પૂર્વ આઈપીએસ ઓફિસર અનેે વર્તમાન બીજેપી સભ્ય કિરણ બેદીએ દિલ્હીની મહિલાઓની સુરક્ષા સુનિશ્વિત કરવાની વાત કરી હતી..તેમણેે ટિ્‌વટમાં ૬ પી અને ૬ એસનો ઉલ્લેખ કર્યો હતો..

પાકને  વારંવાર આપ્યો છે જડબાતોડ જવાબ : રાજનાથ સિંહ

આ હુમલા સંબંધી યોજનાના ઈન્ટેલિજન્સ રિપોર્ટ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી

અણ્ણા હજારેનું  કિરણ બેદી અંગે નિવેદન

અણ્ણા હઝારેએ દુખી થઈને કહ્યું છે કે આ નિર્ણય લેતા પહેલાં કિરણ બેદીએ મારી સલાહ પણ નહોતી લીધી

Cricket Score

WhatsApp Registraltion

Close