મનુ સિંધવીના સાક્ષી મહારાજ પર પ્રહાર

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ સાક્ષી મહારાજની ટિપ્પણી કરતા કહ્યું કે અબ કી બાર બચ્ચે ચાર

વી.એસ.સંપતનું  પીએમ મોદી પર નિવેદન

પીએમ મોદી પર કહ્યુ કે વારાણસીમાં મોદીની રેલીને પરવાનગીના આપવાનો એક સાચો નિર્ણય

સપાના પૂર્વ નેતા અમરસિંહે મોટો ખુલાસો

સુનંદા પુષ્કરના મૃત્યુના મામલામાં સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસિંહે મોટો ખુલાસો કર્યો

કુમાર વિશ્વાસે કિરણ બેદીની આકરી  કરી ટીકા

દિલ્હીમાં બીજેપી પાસે કોઈ ચહેરોન હોવાથી કિરણ બેદીને ચૂંટણી જંગમાં ઉતારી દેવામાં આવ્યાં

આતંકવાદીઓને પાક. દ્વારા મદદ : સુહાગ

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદ વધારવાનો આરોપ આર્મી ચીફ જનરલ દલબીરસિંહ સુહાગે લગાવ્યો

આઈએસઆઈએસના આતંકવાદીઓની ધમકી ભરેલી ચિઠ્ઠી

આઈએસઆઈએસના આતંકવાદીઓ હવે ભારતમાં સક્રિય થઈ ગયા હોય તેવું લાગી રહ્યુ છે.જેમાં વધુ એક વખત મુંબઈ એરપોર્ટ પર આઈએસઆઈએસની ધમકી ભરેલી ચિઠ્ઠી મળી આવી છે.

પીએમ મોદી-કેજરીવાલ આમને-સામને

ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખરાખરીનો જંગ

 કોંગ્રેસનુ સુકાન રાહુલ ગાંધીને સોંપવા પર પુર્ણ વિરામ

ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનુ સુકાન રાહુલ ગાંધીએ સંભાળ્યું હતું અને જેના કારણે કોંગ્રેસને મોટી હારનો સામનો પડ્યો

દિલ્હીમાં કોંગ્રેસની કમાન અજય માકનને સોંપાઈ

કોંગ્રેસની કમાન અજય માકનને સોંપવાની વાતને દિલ્હીના પૂર્વ સીએમ શિલા દીક્ષિતનું સમર્થન

બીજેપી ધારાસભ્ય સંગીતે સોમ દ્વારા એક ખુલાસો

સમાજવાદી પાર્ટીના ૧૨૫ જેટલા ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં

Cricket Score

WhatsApp Registraltion

Close