અમિત શાહનું ૧૮૫ પ્લસનું મિશન

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતિયાંશની બહુમતીવાળી સરકાર બનાવવા અમિત શાહે કવાયત હાથ ધરી

પાકિસ્તાને જમ્મુ કશ્મીરના કઠુઆ સેક્ટરમાં કર્યું ફાયરિંગ

બીએસએફના જવાનોએ પાકિસ્તાન રેન્જરને વળતો જવાબ આપ્યો હતો

વારાણસીમાં છાવણી પરિષદની ચૂંટણીમાં બીજેપીને ઝટકો

છાવણી પરિષદ ચૂંટણીમાં બીજેપી ઉમેદવારોની હાર થઈ એટલું જ નહિ છાવણીના સાતેય વોર્ડોમાં નિર્દળીય પક્ષોએ બાજી મારી

રામ રહીમની  ટૂંક સમયમાં સીબીઆઈ કરશે પૂછપરછ

તેમના પર 400 સાઘુઓને નપુંસક બનાવવાનો આરોપ

કેજરીવાલનો પીએમ મોદીને પડકાર

દિલ્હીને પૂર્ણ રાજ્યનો આપવાની જાહેરાત તેઓ પોતાની રેલી દરમિયાન કરે

સીએમ પદ પરથી જીતન રામ માંઝીને હટાવવા માટેની કવાયત તેજ

પાર્ટીનુ વિલીનીકરણ અને માંજીને સીએમ પદ પરથી દુર કરવાની તૈયારી પર અનેક સવાલો

શશિ થરુરના નોકરનો ખુલાસો

બંન્ને વચ્ચે અવાર-નવાર વ્યક્તિગત તથા આર્થિક મુદ્દાઓને લઈને ઝઘડાઓ થતા રહેતા

જમ્મુ કશ્મીરમાં રાષ્ટ્રપતિ  શાસનની શક્યતા

જમ્મુ કશ્મીરમાં સરકાર બનાવવા માટે પીડીપી અને બીજેપી પાસે વધારે સમય રહ્યો નથી. તો વળી જમ્મુ કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનના વાદળો છવાયા

બિહારમાં આંતરિક વિખવાદ

માંજી હવે એક પછી એક બિહારના પૂર્વ સીએમ નિતિશ કુમારના માનીતા અધિકારીઓને પદ પરથી હટાવ્યા

મોદી સરકારના માનીતા અધિકારીઓ ’સેન્ટ્રલ ડેપ્યુટેશન’ ઉપર જશે

મોદી સરકાર રચાતાં જ ગુજરાતમાં તેમના નજીક ગણાતા એ.કે.શર્મા તથા રાકેશ અસ્થાના સહિતના અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર જશે

Cricket Score

WhatsApp Registraltion

Close