અયોધ્યામાં બનશે રામ મંદિર- સલીમ

ચૌધરી મુનવ્વર સલીમના રામ મંદિરના નિવેદનના કારણે સમાજવાદી પાર્ટીમાં ભૂંકપ આવી ગયો

સીબીઆઈના રિસર્ચમાં ચોકાવનારો ખુલાસો

દિલ્હીના ઈન્દિરા ગાંધી આતંરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેહ વેપારનો ધંધો ધમધમી રહ્યો છે

ઉમેશનો સમાવેશ થતાં પરિવારમાં ખુશીનો માહોલ

ઉમેશ યાદવના પરિવાર માટે તો આ ગર્વ કરવાનો સમય છે.તેથી લોકોમાં મિઠાઈઓ વહેંચી

જમ્મુ કશ્મીરમાં  સરકાર બનવા અંગે અટકળો યથાવત

૧૯ તારીખ સુધીમાં જો કોઈ પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં કરવામાં આવે તો જમ્મુ કશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ

સાક્ષી મહારાજનું ફરી એકવાર વિવાદીત નિવેદન

સાક્ષી મહારાજે જણાવ્યું કે એક હિન્દુ ચાર બાળકને જન્મ આપે જેમાંથી એકને સંત બનાવો અને બીજાને બોર્ડર પર મોકલી આપવા

દેશમાં વિજળી ઉત્પાદન પર સંકટ

કોલસા ખાણના કર્મચારીઓની વ્યાપક હડતાળના કારણે ૭૫ ટકા કોલસા ઉત્પાદન ઠપ

આઝમ ખાને પીએમ મોદી પર કર્યા પ્રહાર

હમેશા વિવાદમાં રહેતા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યાં

માંઝી પર એક અજાણ્યા યુવકે  ફેંંક્યું  ચપ્પલ

યુવકે માંઝી પર એવો આરોપ લગાવ્યો કે બિહારમાં માંઝી સરકાર જાતિના નામ પર ભાગલા પડાવવાનો પ્રયાસ

રામ રહીમ વિરુદ્ધ બળજબરીથી નસબંધીનો મામલો

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હીમાં રામ રહીમ વિરુદ્ધ ૪૦૦ સાધુઓને નપુંસક બનાવનો કેસ દાખલ કરાયો

રામદેવીની કુશ્તી જોઈને સૌ કોઈ દંગ

બાબાએ કુશ્તી લડ્યા બાદ જણાવ્યું હતું કે, મારામાં આ શક્તિ યોગ દ્વારા જ આવી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close