આવકથી વધુ સંપત્તિ રાખવાના મામલામાં મુલાયમ-અખિલેશને CBIની ક્લીનચીટ

આવકના જાણીતા સ્ત્રોતથી વધારે સંપત્તિ રાખવાના મામલામાં સીબીઆઈએ મુલાયમસિંહ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે

NIAની કાર્યવાહી,તામિલનાડુમાં 10 આતંકી પકડાયા

NIAએ સોમવારે તમિલનાડુમાં અંદાજે 10 શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડ્યા

ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મેળવીશું- જીતુ વાઘાણી

એક્ઝિટ પોલ પર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે

MP સરકાર બાદ હવે CM કમલનાથના પુત્રની શૈક્ષણિક સંસ્થા IMT મુશ્કેલીમાં

દિલ્લીની પાસે ગાઝિયાબાદ ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થા -ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી (IMT) ટૂંક સમયમાં જ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI) ના સકંજામાં ફસાઈ શકે છે

વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરે ગોડસેને ગણાવ્યા રાષ્ટ્રભક્ત

વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયા પોસ્ટે વિવાદ સર્જ્યો છે

ચોટીલાના કુંઢડા ગામે ફરિયાદનું મનદુ:ખ રાખી ફાયરિંગ,3 ઘાયલ

ચોટીલાના કુંઢડા ગામમાં બે દિવસ અગાઉ એક શખ્સે ગામના જ શખ્સને બજારમાંથી નીકળીશ તો ભડાકે દેવાની ધમકી આપી હતી

ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારા હિન્દુ મહાસભાના 6ની ધરપકડ

રવિવારે અખિલ ભારતીય હિંદુ મહાસભાના આઠેક સભ્યો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની જન્મજયંતીની ઉજવણી કરાતા સરકાર હરકતમાં આવી છે

ઉમરેઠમાં બાળકને બચાવવા 4 મહિલા નદીમાં કૂદી, 4ના મોત

લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા મહેમાનો ગરમીમાં રાહત મેળવવા નદીમાં નાહવા ગયા હતા

ધોરણ 10નું 66.97 ટકા પરિણામ જાહેર, સુરત જિલ્લો પ્રથમ ક્રમે

આજે ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

અમુલે દુધના ભાવમાં પ્રતિલિટર રૂ.2નો વધારો કર્યો

અમુલે દુધમાં પ્રતિલિટર રૂ.2નો વધારો કર્યો છે. જેમાં અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને ટી-સ્પેશિયલનો સમાવેશ થાય છે. આવતીકાલથી નવા ભાવનો અમલ શરૂ થશે

23મી મેએ એક્ઝિટ પોલ કરતા પણ સારા પરિણામ આવશે : નીતિન પટેલ

19મીએ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં દેશમાં ફરીથી એનડીએ સરકાર બનતી જોવા મળી છે

પાટીદાર અનામત આંદોલનના ફરી મંડાણ

પાટીદાર અનામત આંદોલન ચલાવનાર આંદોલનકારીઓ રાજકીય પક્ષોમાં ભળી જતા છેવટે આંદોલનને પૂરું થયું હોવાનું જાહેર કરાયું હતું

ચંદ્રબાબુ કારણ વગર પોતાને થકાવી રહ્યા છે- શિવસેના

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં ભાજપ વિરોધી ગઠબંધનને સક્રિય કરવા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂના પ્રયત્નો પર શિવસેનાએ આકરા પ્રહાર કર્યા છે

અમદાવાદના ઓઢવમાં પરિણિતાએ રિવોલ્વર વડે આત્મહત્યા કરી

ઓઢવમાં આજે વહેલી સવારે પરિણિતાએ ગોળી મારી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે

ચૂંટણી પંચે પીએમ મોદી સામે સરેન્ડર કર્યું: રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ચૂંટણી આયોગના નિર્ણય પર વિપક્ષી દળો ઘ્વારા ઘણા સવાલો કરવામાં આવ્યા છે

Cricket Score

WhatsApp Registraltion

Close