મોરબીમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે મારામારી

હળવદમાં એક જ જ્ઞાતિનાં બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારીની ઘટના બની ગઇ છે

રાજ્યસભાની સીટો પર વિજય મળે તે માટે ભાજપે ચૂંટણીપંચ પર દબાણ કર્યું- ચાવડા

ગુજરાતમાં રાજ્યસભાની બે સીટો પર 5 જુલાઈના રોજ અલગ અલગ મતદાન કરવાના ચૂંટણી પંચના જાહેરનામાને કોંગ્રેસ સુપ્રીમમાં પડકારશે

કચ્છમાં પવન સાથે વરસાદ શરૂ

ઓમાન તરફાથી કચ્છમાં પરત ફરેલા વાયુ વાવાઝોડાના કારણે રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ થઇ ગયું છે

સાબરમતી નદીનાં કિનારે નીતિન પટેલે કર્યું ગંગાપૂજન

આજે ભગવાન જગન્નાથજીની 142મી પરંપરાગત રથયાત્રાનો પાવન પર્વ છે

વિપક્ષ નંબરની ચિંતા છોડે, લોકોના મુદ્દા ઉઠાવે-મોદી

મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા સંસદ સત્રની શરૂઆત આજે થઈ રહી છે

48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વાયુ વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં હવાનું દબાણ નબળું પડ્યું છે

વર્લ્ડકપમાં પાક. સામે રનના સૌથી મોટા માર્જિનની જીત

વર્લ્ડકપની 22મી મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું

અમદાવાદમાં બેન્ડવાજા, હાથી, બળદગાડા, ઢોલ-નગારાં સાથે ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ

જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથનો જળયાત્રા મહોત્સવ. જળયાત્રાની સાથે જ રથયાત્રાની વિધિવત શરૂઆત થઈ છે

જામનગરના મહિલા કોર્પોરેટરની કમિશ્નરની ઓફસમાં ધોકાવાળી

જામનગર શહેરના ભાજપના મહિલા કોર્પોરેટરના રણચંડી સ્વરૂપનો વીડિયો વાયરલ થયો છે

બિહારમાં મગજના તાવના લીધે 15 દિવસમાં 67 બાળકોના મોત

બિહારમાં મગજના તાવમાં શનિવારે 4 બાળકોના મોત થયા

નેપાળની સ્કૂલોમાં ચીની ભાષા ભણવવાનું અનિવાર્ય કરવામાં આવ્યું

નેપાળની ઘણી સ્કૂલે વિદ્યાર્થીઓ માટે ચીની(મેંડરીન)ભાષા શીખવી અનિવાર્ય કરી દીધી છે

બંગાળમાં હવે કોંગ્રેસ-TMC વચ્ચે લોહિયાળ સંઘર્ષ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી

એરપોર્ટ પર ચંદ્રબાબુ નાયડુનું કરાયુ ચેકિંગ

આંધ્રપ્રદેશના ગન્નવરમ એરપોર્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા એન. ચંદ્રબાબુ નાયડુને શુક્રવારે મોડી રાતે ચેકિંગમાંથી પસાર થવુ પડ્યુ

ગુજરાત પર ફરીથી મંડરાયો તોફાન ‘વાયુ' નો ખતરો

ગુજરાતમાં ચક્રવાતી તોફાન 'વાયુ'ની દિશા બદલાયા બાદ રાજ્યની વિજય રૂપાણી સરકાર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ 'વાયુ'નો ખતરો ફરીથી પાછો આવી ગયો છે

ગઠબંધન વગર લડીશું 2022ની વિધાનસભા ચૂંટણી- સિંધિયા

લોકસભા ચૂંટણી માટે પશ્ચિમી ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવેલા કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીને મજબૂત બનાવવાની વાત કરી હતી

Cricket Score

WhatsApp Registraltion

Close