અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ

અમદાવાદ સહિત રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આ‌વી છે

વલસાડમાં આવેલ શક્તિ ટેક નામની કંપનીમાં ભીષણ આગ લાગી

વલસાડના ગુંદલાવમાં આવેલ શક્તિ ટેક નામની કંપનીમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી

 RISAT-2B સેટેલાઈટ લોન્ચ,સીમાઓ પર નજર રાખશે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા રડાર ઈમેજિંગ અર્થ સેટેલાઈટને બુધવારે સફળતાથી લોન્ચ કરવામાં આવ્યો છે

 કુલગામ એન્કાઉન્ટરમાં 2 હિજબુલના આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાએ બુધવારે સવારે એન્કાઉન્ટર દરમિયાન હિજબુલ મુઝાહિદ્દીનના બે આતંકીઓને ઠાર કરી દીધા છે

ઈરાનની ટ્રમ્પને ખુલ્લી ધમકી- આવા તો કેટલા આવ્યા અને ગયા

ઈરાન અને યુએસ વચ્ચે ચાલી રહેલી સતત ખેંચતાણ અટકવાનું નામ જ નથી લેતી

જખૌ બંદરે રૂપિયા 500 કરોડનું ડ્રગ્સ પકડાયું

સરહદી જિલ્લા કચ્છના જખૌ બંદરથી ભારતીય કોસ્ટગાર્ડે અંદાજીત રૂ. 500 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું

આવકથી વધુ સંપત્તિ રાખવાના મામલામાં મુલાયમ-અખિલેશને CBIની ક્લીનચીટ

આવકના જાણીતા સ્ત્રોતથી વધારે સંપત્તિ રાખવાના મામલામાં સીબીઆઈએ મુલાયમસિંહ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે

NIAની કાર્યવાહી,તામિલનાડુમાં 10 આતંકી પકડાયા

NIAએ સોમવારે તમિલનાડુમાં અંદાજે 10 શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડ્યા

ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મેળવીશું- જીતુ વાઘાણી

એક્ઝિટ પોલ પર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે

MP સરકાર બાદ હવે CM કમલનાથના પુત્રની શૈક્ષણિક સંસ્થા IMT મુશ્કેલીમાં

દિલ્લીની પાસે ગાઝિયાબાદ ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થા -ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી (IMT) ટૂંક સમયમાં જ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI) ના સકંજામાં ફસાઈ શકે છે

વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરે ગોડસેને ગણાવ્યા રાષ્ટ્રભક્ત

વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયા પોસ્ટે વિવાદ સર્જ્યો છે

ચોટીલાના કુંઢડા ગામે ફરિયાદનું મનદુ:ખ રાખી ફાયરિંગ,3 ઘાયલ

ચોટીલાના કુંઢડા ગામમાં બે દિવસ અગાઉ એક શખ્સે ગામના જ શખ્સને બજારમાંથી નીકળીશ તો ભડાકે દેવાની ધમકી આપી હતી

ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારા હિન્દુ મહાસભાના 6ની ધરપકડ

રવિવારે અખિલ ભારતીય હિંદુ મહાસભાના આઠેક સભ્યો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની જન્મજયંતીની ઉજવણી કરાતા સરકાર હરકતમાં આવી છે

ઉમરેઠમાં બાળકને બચાવવા 4 મહિલા નદીમાં કૂદી, 4ના મોત

લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા મહેમાનો ગરમીમાં રાહત મેળવવા નદીમાં નાહવા ગયા હતા

ધોરણ 10નું 66.97 ટકા પરિણામ જાહેર, સુરત જિલ્લો પ્રથમ ક્રમે

આજે ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

Cricket Score

WhatsApp Registraltion

Close