ટ્રમ્પની ‘દાદાગીરી’: ઈરાન પાસેથી ક્રૂડ ખરીદતા ભારત સહિતના દેશોને આપી ચીમકી

અમેરિકી પ્રતિબંધો ઉપરાંત જ્યાં ભારતે રશિયા સાથે એસ -400 ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદી પર સમજૂતી કરી છે

સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસની મુંબઇ શાખામાં સાઇબર ચોરી, 143 કરોડની તફડંચી

સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસની મુંબઇ સ્થિત બ્રાન્ચમાં સાઇબર રોબરી થયાનો ખુલાસો થયો છે

US: માઇકલ વાવાઝોડાંમાં ભારે વરસાદથી 7નાં મોત, 280 ગુમ

અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટકેલાં માઇકલ વાવાઝોડાંમાં અત્યાર સુધી સાત લોકોનાં મોત થયા છે અને અનેક મકાનો, સડકો પૂરના પાણીમાં ડૂબી ગયા છે

લશ્કર આતંકીઓને આપી રહ્યું છે ડાઈવિંગની ટ્રેનિંગ, સમુદ્રથી હુમલાની આશંકા

લશ્કર-એ-તૈયબા પોતાના આતંકીઓને સમુદ્રમાં ડાઇવિંગની ટ્રેનિંગ આપી રહ્યું છે

સાયબર અટેક: 48 કલાકમાં બંધ થઇ શકે છે ઇન્ટરનેટ, મુખ્ય ડોમેન સર્વર નહીં કરે કામ

આખી દુનિયાના ઇન્ટરનેટ યુઝર્સએ આવનાર 48 કલાકમાં કોઇપણ સમયે નેટવર્ક ફેલ જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

તિતલી વાવાઝોડું- આંધ્ર પ્રદેશમાં 8 લોકોના મોત, ઓરિસ્સામાં 3 લાખ લોકોનું કરાયું સ્થળાંતર

બંગાળની ખાડીમાંથી આવેલું વાવાઝોડું તિતલી આજે સવારે પાંચ વાગ્યે ઓરિસ્સામાં ગંજામ જિલ્લાના ગોપાલપુરના દરિયાકાંઠાને અથડાઈને આગળ નીકળી ગયું છે

સંત રામપાલ હત્યાના બન્ને કેસમાં દોષી જાહેર, હિસારમાં સુરક્ષા સઘન

સતલોક આશ્રમ કેસમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બન્ને કેસમાં કોર્ટે દોષી જાહેર કર્યા છે

પરપ્રાંતીઓ મુદ્દે ગુજરાત સરકારને આંચકો, હાઈકોર્ટમાં કરાઈ PIL

રાજ્યમાં તાજેતરમાં પરપ્રાંતીઓ સાથે થયેલી હિંસક ઘટનાઓનો મામલો હાઈ કોર્ટમાં પહોંચ્યો છે

ગાંધી આશ્રમ ખાતે બાપૂને પ્રણામ કરી ભાઈચારો વધારવા અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ

આજે ઠાકોર સેનાના સુપ્રિમો અને રાધનપુર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ કરી રહ્યા છે...

100 વર્ષોમાં USનું સૌથી શક્તિશાળી ચક્રવાત માઇકલ ફ્લોરિડામાં ત્રાટક્યું, 2નાં મોત

યુએસ ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહેલું ચક્રવાત માઇકલ બુધવારે બપોરે ફ્લોરિડાના મેક્સિકો બીચ પર ત્રાટક્યું હતું

દિલ્હી: રોકટોકથી નારાજ 19 વર્ષના દીકરાએ માતા-પિતા અને બહેનની કરી હત્યા

વસંતકુંજના કિશનગઢ વિસ્તારમાં 19 વર્ષના સૂરજે પોતાના મમ્મી-પપ્પા અને 16 વર્ષની બહેનની ચાકૂ અને કાતરથી હુમલો કરી હત્યા કરી દીધી

CMને ખુલ્લો પત્રઃ પરપ્રાંતીયો પરના હુમલા પાછળ કોંગ્રેસ છે તો કડક પગલાં લેતાં કોણ રોકે છે?

કુશળ હશો એવું પૂછવાની ઔપચારિકતા સુદ્ધાં દાખવવાનું મન ન થાય એવી પ્રાંતની પરિસ્થિતિ છે

અ'વાદની ક્લબોમાં પાર્કિંગની પળોજણ- કર્ણાવતીમાં લોકો ટેક્સીમાં આવ્યા, YMCA બહાર આડેધડ પાર્કિંગ

નવરાત્રીના પહેલા દિવસે કેટલાક પાર્ટી પ્લોટોમાં પાર્કિંગની અવ્યવસ્થા સર્જાઈ હતી

પરપ્રાંતીય પર હુમલા: અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ કરી ભાઈચારો વધારશે

આજથી ઠાકોર સેનાના સુપ્રિમો અને રાધનપુર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ કરવાના છે

ઓરિસ્સા-આંધ્રના દરિયાકાંઠે પહોંચ્યું તિતલી વાવાઝોડું, ભારે વરસાદ

ચક્કવાતી વાવાઝોડું તિતલી આજે સવારે ઓરિસ્સાના ગંજમ જિલ્લાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ તટ પર 140થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી અથડાયું છે

Cricket Score

WhatsApp Registraltion

Close