ધોરણ 10નું ગુજરાતીનું પેપર લીક, મામલતદારે રૂમનું તાળું તોડાવ્યું

દાહોદ શહેરમાં મદ્રેસા મહોમ્મદિયાહ એન્ડ પંજતનિયાહ સોસાયટી સંચાલિત એમ એન્ડ પી હાઇસ્કુલમાં ઝેરોક્ષ કરીન ે પેપર લીક કરવાનું સોમવારે કૌભાંડ પકડાયું હતું

પૂર્વ સાંસદ જયાપ્રદાએ સપા નેતા આઝમ ખાનને કહ્યા અલાઉદ્દીન ખિલજી

ભૂતપૂર્વ સાંસદ અને એક્ટ્રેસ જયાપ્રદાએ લાંબા સમય પછી આજે આઝમ ખાન પર પોતાનું મૌન તોડ્યું છે

મૂર્તિ તોડવાનો સિલસિલો યથાવત, આઝમગઢમાં આંબેડકરની પ્રતિમા તોડી

ત્રિપુરાથી શરૂ થયેલો મૂર્તિ તોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે

અમદાવાદની લાવણ્ય સોસાયટીમાં રહેતા વેપારી સુરેશ શાહની મંદિરમાં હત્યા

વાસણામાં આવેલી લાવણ્ય સોસાયટીમાં સુરેશ શાહ નામના વેપારીની વિશ્વેશ્વર મંદિરમાં હત્યા કરવામાં આવી છે

ફિલીપાઈન્સના પ્રમુખે ઓફિસર્સને આતંકી કહ્યાં, UNએ કહ્યું ઈલાજ કરાવો

યુનાઈટેડ નેશન્સમાં હ્યુમન રાઈટ્સના હાઇ કમિશનર ઝાયદ રાદ અલ હુસૈને કહ્યું કે, ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તોને મગજની તપાસ કરાવવાની જરૂર છે

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને રાજઘાટ પહોંચી ગાંધીજીને યાદ કર્યાં

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો શુક્રવારે રાત્રે ત્રણ દિવસની ભારત યાત્રા અંતર્ગત દિલ્હી પહોંચ્યા છે

2019માં નરેન્દ્ર મોદીની વિદાય નિશ્ચિત છે: સોનિયા ગાંધી

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષને એકજૂટ કરવાની કોશીશમાં લાગેલા સોનિયા ગાંધીએ શુક્રવારે ભાજપ અને મોદી સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો

શમી સહિત 4 સામે દહેજ- હત્યાના પ્રયાસનો કેસ, પત્નીએ કરી'તી ફરિયાદ

BCCI કોન્ટ્રાક્ટમાંથી હાંકી મુકવામાં આવેલાં ક્રિકેટર મોહમ્મદ શમીની મુશ્કેલી વધી છે

ભારત-અમેરિકાના દબાણ વચ્ચે હાફીઝ સઇદની ધરપકડ પર પાકિસ્તાનની કોર્ટનો સ્ટે

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને પાકિસ્તાન સરકારે છોડી મુક્યો છે

હવે કેરળમાં ગાંધીજીની મૂર્તિના ચશ્મા તોડ્યા, 4 દિ'માં 7 પ્રતિમાઓ ટાર્ગેટ

કન્નુરના થાલીપરમ્બા વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા મહાત્મા ગાંધીની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે

US: સપ્તાહમાંં બીજી વાર તોફાન, 7નાં મોત

અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બીજી વાર બુધવારે બરફવર્ષા અને વાવાઝોડાંએ દસ્તક દીધી છે

હીરોએ લૉન્ચ કરી નવી 125સીસી સુપર સ્પ્લેંડર બાઇક, જાણો કિંમત

દેશની નંબર વન ટૂ-વ્હિલર કંપની હીરો મોટોકોર્પે પોતાનું નવું બાઇક 125 સીસી સુપર સ્પ્લેંડર લૉન્ચ કર્યું છે

ચંદ્રબાબુ નાયડુએ મોદી સરકારથી છેડો ફાડ્યો, મંત્રીઓ આપશે રાજીનામું

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાના મુદ્દે નારાજ તેલુગુ દેશમ પાર્ટીએ સરકારથી અલગ થવાનો નિર્ણય લીધો છે

રેપ રોકો આંદોલન,મોદીને સાડા પાંચ લાખ મહિલાઓએ લખી ચિઠ્ઠી

દિલ્હી મહિલા આયોગે સત્યાગ્રહ અને રેપ રોકો આંદોલનના સમર્થનમાં મહિલાઓને વડાપ્રધાનને લેટર લખવાની અપીલ કરી હતી

Cricket Score

WhatsApp Registraltion

Close