શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

કાશ્મીર ઘાટીના શોપિયાં જિલ્લામાં સોમવાર મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે એન્કાઉન્ટર થયું

મુંબઈમાં ભારે વરસાદ ,રનવે પર લાઇટથી ટકરાયું પ્લેન

અરબ સાગરમાં ઊભા થયેલા દબાણ બાદ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે

સૌરાષ્ટ્ર-કચ્છમાં 48 કલાકમાં 135 કિમી પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે

મેંક્રોના આમંત્રણથી વિશેષ અતિથિ તરીકે PM મોદી જી-7 સમિટમાં સામેલ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે જી-7 સમિટમાં વિશેષ અતિથિ તરીકે સામેલ થવાના છે

અમદાવાદના વસ્ત્રાપુરમાં વહેલી સવારે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત

વસ્ત્રાપુર NFD સર્કલ પાસે વહેલી સવારે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો

બનાસકાંઠાના લાખણીના ગણતા ગામે 7 માસની બાળકીને ડામ આપ્યા

બનાસકાંઠામાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો બન્યો છે

કઠુઆ કેસમાં 3 દોષિતોને આજીવન કેદની સજા, અન્ય ત્રણ દોષીઓને 5-5 વર્ષની કેદ

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલામાં પઠાનકોટ કોર્ટે મંદિરના પૂજારી સાંઝી રામ સહિત 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે

વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ વધે છે,  વિભાગોને એલર્ટ કરાયા

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ગયુ છે

વર્લ્ડ કપના હીરો યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

ભારતના 2011 વર્લ્ડકપ જીતાડવામાં નાયક રહેલા યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે

અમદાવાદના ખોખરામાં રહેતા સિંગરની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા અને દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમોનું સંચાલન કરી ચૂકેલા 41 વર્ષીય સિંગરે આત્મહત્યા કરી

રાહુલ ગાંધી વાયનાડમાં જીત્યા, કારણકે ત્યાં 40% મુસલમાન છે- ઓવૈસી

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પ્રહાર કર્યા હતા

મોરબીમાં ત્રણ વર્ષનાં બાળકનું ઘરમાં જ રહસ્યમય સંજોગોમાં મોત

મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભ નગરના શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતાસિરામિક ટાઈલ્સ ના ઉદ્યોગપતિ રાજેશભાઇ ડેડણીયાનાં ત્રણ વર્ષના બાળકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.....

 રાજકોટના પાળ ગામે કાકાજી સસરાના પ્રેમમાં પડેલી બહેનને સગા ભાઇએ જ ગળુ દબાવી હત્યા કરી

કોટડા સાંગાણીના મોટા માંડવા ગામે સાસરૂ ધરાવતી વણકર પરિણીતા આરતી દિપક પરમાર (ઉ.24)ને તેના માવતર લોધીકાના પાળ ગામે ભીમ અગિયારસ કરવા આવી હતી

સુરતના અગ્નિકાંડના 15 દિવસ બાદ DGP સુરત પહોંચ્યા

ડીજીપી શિવાનંદ ઝા સુરતની મુલાકાતે આવ્યા છે. અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી

33 વર્ષ બાદ ઊંઝા APMCમાં સત્તા પરિવર્તન

33 વર્ષ બાદ ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું છે

Cricket Score

WhatsApp Registraltion

Close