યોગીનું જ્ઞાનઃ શેરડી ખાવાથી ડાયાબિટિસ થાય છે, ખેડૂતો બીજો પાક વાવે

ઉત્તરપ્રદેશના શેરડી વાવતા ખેડૂતોને વળતર મળવામાં કેટલીયે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે

સરકારે મચક ન આપતા ખોડલધામ-ઉમિયાધામનાં પ્રમુખો હાર્દિકને 19માં દિવસે પારણાં કરાવશે

પાટીદાર આંદોલનનાં નેતા હાર્દિક પટેલ છેલ્લા ૧૮ દિવસથી આમરણાંત ઉપવાસ પર છે

પત્ની કુલસુમની અંતિમવિધિમાં સામેલ થવા નવાઝને 12 કલાકની પેરોલ, લાહોર પહોંચ્યા

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પત્ની કુલસુમના નિધન બાદ બુધવારે લાહોર પહોંચી ગયા છે

6 કલાકમાં 7 રાજ્યોમાં 3 વખત ભૂકંપના આંચકા, દરેક વખતે તીવ્રતા અલગ અલગ

દેશના સાત રાજ્યોમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયાં

બિહાર, પશ્ચિમ બંગાળ અને નોર્થ ઇસ્ટમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધાઈ

બિહાર, પશ્ચિમ બંગાળ સહિત દેશના પૂર્વોત્તર રાજ્યોમાં બુધવારે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયાં

ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસ: HCએ પૂર્વ IPS સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાંડ કર્યા મંજૂર

ગુજરાત હાઈકોર્ટે મંગળવારે બરતરફ કરાયેલા IPS ઓફિસર સંજીવ ભટ્ટ અને પૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.બી. વ્યાસના કસ્ટોડિયલ ઈન્ટરોગેશન માટે 10 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે

ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું- “મોદી મારા મિત્ર, તેમણે કહેલું અફઘાનિસ્તાનમાં અમને કશું નથી મળ્યું”

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્રના રુપમાં વર્ણિત કર્યા, તેમણે જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકાને કશું જ મળ્યું નથી

કોલસા કૌભાંડને લીધે બેન્કોનાં નાણાં ડૂબી ગયાં: રઘુરામ રાજન

રિઝર્વ બેન્કના માજી ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે કોલસાની ખાણોને કારણે બેન્કોના નાણા ડૂબ્યા છે

બાબા સાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકરે હાર્દિકને મળીને કહ્યું, સરકાર સમાજમાં વિદ્રોહ કરાવી સત્તા મેળવવા માંગે છે

ઉપવાસ આંદોલનના 18માં દિવસે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે હાર્દિક પટેલની મુલાકાત લઈ તેને અનશન છોડી આંદોલન માટે બીજો રસ્તો અપવાવવાની સલાહ આપી હતી

ટ્રમ્પે ટિ્વટ કરી- અમેરિકા પર સૌથી ખતરનાક વાવાઝોડું ત્રાટકી શકે છે, 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

અમેરિકાના પૂર્વીય કિનારે અાજે મોડેથી શક્તિશાળી ‘ફ્લોરેન્સ’ વાવાઝોડું ફૂંકાવાની ચેતવણી અપાઇ છે

વિધાનસભા ચૂંટણી- તેલંગાણામાં કોંગ્રેસ, TDP અને લેફ્ટે બનાવ્યું ગઠબંધન, રાષ્ટ્રપતિ શાસનની માગણી

કોંગ્રેસ, ટીડીપી અને લેફ્ટે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી સાથે લડવાનો નિર્ણય કર્યો છે

ગુજરાતમાં નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, રાજ્ય સરકાર વેટ ઘટાડવા નથી તૈયાર

હાલ દેશભરમાં પેટ્રોલ-ડીઝલ ભાવ ભડકે બળી રહ્યા છે. આ ભાવ વધારાને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું

તેલંગાણા- મંદિરથી પરત ફરી રહેલી બસ ખીણમાં પડી, મહિલાઓ અને બાળકો સહિત 45નાં મોત

તેલંગાના જિલ્લાના કોંડાગટ્ટુની પાસે ઘાટરોડ પર એક RTC બસ પલટી જતાં ઓછામાં ઓછા 45 લોકોનાં મોત નિપજ્યાં છે

Cricket Score

WhatsApp Registraltion

Close