તુતીકોરીન સહિત 3 જિલ્લાઓમાં બંધ કરાયું ઇન્ટરનેટ, હિંસા માટે સોશિયલ મીડિયા પર ભડકી સરકાર

તામિલનાડુમાં તુતીકોરીનમાં પોલીસ ગોળીબારમાં અત્યાર સુધી 13ના મોત થઈ ગયા છે

પાકિસ્તાને કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, 5 લોકોના મોત, 600 લોકો થયા બેઘર

ગત સાત દિવસોથી ચાલી રહેલા પાકિસ્તાન દ્વારા ફાયરિંગનો જવાબ બીએસએફ પણ યુદ્ધસ્તર પર આપી રહ્યો છે

લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન,ભાજપ 226 જીતી શકે છે

જેડીએસ કોંગ્રેસ ગઠબંધન સરકારના શપથ ગ્રહણ સમારોહમાં 11 વિપક્ષી દળના નેતાઓ એક સાથે દેખાયા

મોદી vs ઓલઃ 1996 પછી ભાજપ સામે સૌથી મોટું ગઠબંધન

જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારની ઉજવણી મનાવવા માટે લગભગ તમામ બીનભાજપી પાર્ટીઓ એક મંચ પર એકઠી થઈ હતી

કોંગ્રેસ પડી આર્થિક રીતે કંગાળ, પ્રદેશ એકમોના ખર્ચા-પાણી બંધ

ભાજપની સામે કમાણી ઘટતાં ક્રાઉડ ફંડિંગનો આશરો લેવો પડ્યો

કુમારસ્વામીની અગ્નિપરીક્ષા હજુ બાકી, 24ને બદલે 25મીએ ફ્લોર ટેસ્ટ

જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લઈ લીધા છે

મોદીએ સ્વીકારી કોહલીની ફિટનેસ ચેલેન્જ, કહ્યું- 'વીડિયો શેર કરીશ'

ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીએ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની 'ફિટનેસ ચેલેન્જ' સ્વીકારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ કેપ્ટન ધોની અને તેની પત્ની અનુષ્કા શર્માને ટેગ કરીને....

આખા મધ્ય પ્રદેશમાં આંદોલનનું ફુંકાયું બ્યુગલ, ઉડી ગઈ સરકારની નિંદર

મધ્ય પ્રદેશમાં 1 જુનથી શરૂ થનાર ખેડૂત આંદોલન મામલે સરકાર એલર્ટ થઈ ગઈ છે

કુમારસ્વામી બન્યા કર્ણાટકના સીએમ, વજુભાઈએ અપાવ્યા શપથ

જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના ધારાસભ્ય દળના નેતા એચડી કુમારસ્વામીએ 24માં મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા છે

તૂતીકોરિનમાં ફરી ભડકી હિંસા, દેખાવકારોએ સળગાવી પોલીસની બસ

તામિલનાડુના તુતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટ વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે થયેલી અથડામણમાં 12 લોકોના મોત નિપજ્યાં છે

કુમાર આજે બનશે કર્ણાટકના સ્વામી, 9 પાર્ટીના નેતા રહેશે હાજર

જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના ધારાસભ્ય દળના નેતા એચડી કુમારસ્વામી આજે સાંજે 4.30 વાગે કર્ણાટકના 24માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

પાકે. સતત આઠમા દિવસે તોડ્યું સીઝફાયર,1નું મોત

જમ્મૂ-કાશ્મીરમાં સીમા પારથી પાકિસ્તાને ગઈ કાલે રાતે ફરી સિઝપાયરનું ઉલ્લંઘન કર્યું છે

કર્ણાટકઃ પહેલાં સ્પીકરની પસંદગી બાદમાં બહુમત સાબિત કરીશું- ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સરકાર બનાવવાનો નિર્ણય અમારા હાઈકમાન્ડના લોકો કરશે

કર્ણાટકઃરાહુલ-કુમારસ્વામી મુલાકાત, સ્પીકર અને ડે. CM પદ કોંગ્રેસના ખાતામાં

કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે અને આ ગઠબંધન સરકારની નવી કેબિનેટમાં કોના ફાળે શું જશે તેનો ફોર્મો લગભગ તૈયાર થઈ ગયો છે

ચાલુ હિસાબી વર્ષ માટે ITની કવાયત શરૂઃ કરચોરો પર તવાઈ પાક્કી

ગુજરાત આયકર વિભાગે મોટા ઓપરેશન માટે સંપૂર્ણ હોમવર્ક કરી લીધું,મોટાપાયે દરોડા પડાશે

Cricket Score

WhatsApp Registraltion

Close