પ્રિયંકા ગાંધીનેપૂર્વીય ઉત્તરપ્રદેશ કોંગ્રેસનાં મહાસચિવ તરીકે જવાબદારી સોંપાઈ

લાંબા ગાળાથી થઈ રહેલી અટકળો આખરે બુધવારે બપોરે સાચી પડી છે

કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા, 2ના મોત

જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં મંગળવારે ભારે વરસાદની વચ્ચે બરફવર્ષા પણ થઈ હતી

દિલ્હીમાં માવઠાથી પાણી ભરાયા

દિલ્હી સહિત એનસીઆરમાં મંગળવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો

CBIના 20 ઓફિસરોની ટ્રાન્સફર

સીબીઆઈના વચગાળાના ચીફ નાગેશ્વર રાવે 20 ઓફિસરની ટ્રાન્સફર કરી દીધી છે

બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથાડમણ, 3 ટેરરિસ્ટ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આંતકીએ અને સુરક્ષાબળો વચ્ચે ભારે હિમવર્ષામાં થયેલી અથડામણમાં 3 આંતકીઓ ઠાર થયા છે

MPમાં ભાજપના નેતાની હત્યા; શિવરાજને ષડયંત્રની શંકા,કરી CBI તપાસની માંગ

આ ઘટના બાદ બલવાડીમાં ઠાકરેનાં સમર્થકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે

કોંગ્રેસને VHPની ઓફર, મેનિફેસ્ટોમાં રામ મંદિરનો મુદ્દો સામેલ કરશે તો સમર્થન પર વિચાર કરીશું

વિવાદ થાય તે પહેલાં વીએચપીએ કોંગ્રેસને સમર્થન પર સ્પષ્ટતા આપતાં કહ્યુ કે રામ મંદિર માટે બધા એકસાથે આવે

ભાજપનાં MLAનું માયાવતી પર વિવાદાસ્પદ નિવેદન, મહિલા પંચે જવાબ માંગ્યો

ભાજપના નેતાઓને પાગલખાનામાં ભરતી કરાવો : સતીશ મિશ્રા

મહારેલીમાં મમતા બોલ્યા- મોદી સરકારની એક્સપાઈરી ડેટ આવી ગઈ, શત્રુઘ્નએ કહ્યું- હું બળવાખોર

ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષની એકજૂથતા દર્શાવવા માટે કોલકાતામાં મહારેલી કરવામાં આવી છે

હાર્દિકનો હુંકાર: 'નેતાજી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે'

મમતા બેનર્જી દ્વારા કોલકાતામાં આયોજિત મહારેલીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સામેલ થયો હતો

ભૈયુજી મહારાજને ત્રણ સેવકો બ્લેકમેઈલ કરતા હતા, અંતે થઈ ધરપકડ

ભૈયુજી મહારાજ કેસમાં પોલીસે શુક્રવારે ત્રણ લોકોની ધરપકડ કરી છે

ભાજપ વિરુદ્ધ મમતાની મહારેલી આજે, 11 વિપક્ષી પાર્ટીના નેતા કોલકાતા પહોંચ્યા

ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષની એકજૂથતા દર્શાવવા માટે કોલકાતામાં મહારેલી કરવાના છે

સુપ્રીમ કોર્ટે મુંબઈમાં ડાન્સ બારને શરતી મંજૂરી આપી

ડાન્સ બાર વિશે મહારાષ્ટ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદા વિશે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય આપ્યો છે

ફિલ્મ નિર્માતાનો મંદિરમાં ગળેફાંસો ખાઈને આપઘાત

એનસીપી (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના પૂર્વ સભ્ય સંદાનંદ ઉર્ફે પપ્પુ લાડ (51)એ દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ ખાતે આવેલા એક મંદિરમાં આપઘાત કરી લીધો છે

રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ સ્વાઈન ફ્લૂમાં પટકાયા, દિલ્હી AIIMSમાં સારવાર હેઠળ

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અને રાજ્યસભાના સદસ્ય અમિત શાહને સ્વાઈન ફ્લૂ થયો છે

Cricket Score

WhatsApp Registraltion

Close