ISRO 100મો ઉપગ્રહ સ્પેસમાં મોકલશે, એકસાથે 31નું થશે લોન્ચિંગ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) શુક્રવારે પોતાના દ્વારા બનાવવામાં આવેલો 100મો સેટેલાઈટ લોન્ચ કરશે

સુપ્રીમ કોર્ટને કાયદો બનાવવાનો અધિકાર નથી: મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ

ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB)એ સુપ્રીમ કોર્ટના કાયદો બનાવવા પર સવાલો ઊભા કર્યા છે.

ભારતનો ગ્રોથ રેટ 7.3 ટકાથી વધીને 7.5 ટકા થવાની શક્યતા: વર્લ્ડ બેન્ક

વર્લ્ડ બેન્કે ભારતની ઈકોનોમી વિશે ખૂબ આશા વ્યક્ત કરી છે

SCએ પોતાનો નિર્ણય બદલ્યો, સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવું જરૂરી નથી

સિનેમાઘરમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રીય ગીત વગાડવાના પોતાના ફેંસલા પર સુપ્રીમ કોર્ટે બદલાવ કર્યો છે

આર્મ્ડ ફોર્સિસનું મોડર્નાઇઝેશન જરૂરી, આગામી જંગ કઠિન હશે: આર્મી ચીફ

આર્મી ચીફ બિપિન રાવતે દેશમાં બનેલી ડિફેન્સ ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે

દિલ્હીઃ ગણતંત્ર દિવસ પહેલા સંદિગ્ધ આતંકી અરેસ્ટ, અક્ષરધામ હતું ટાર્ગેટ

26 જાન્યુઆરીએ દિલ્હીને હચમચાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

ત્રિપુરામાં બનશે BJPની સરકાર, માણિક રાજનું કાઉન્ટડાઉનઃ શાહ

બીજેપી પ્રેસિડન્ટ અમિત શાહે રવિવારે ત્રિપુરામાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અમિત શાહે રવિવારે બે રેલીઓ કરી

બેંગલુરુ: બાર-રેસ્ટોરન્ટમાં અડધી રાતે લાગી આગ, 5ના મોત

એક બાર રેસ્ટોરન્ટમાં રવિવારે મોડી રાતે આગ લાગી હ

ચારા કૌભાંડઃ લાલુ યાદવને 3.5 વર્ષની જેલ, રૂ. 5 લાખનો દંડ

બિહારના ચારા કૌભાંડ સાથે જોડાયેલા દેવધર ટ્રેઝરી મામલે શનિવારે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે લાલુપ્રસાદ યાદવને સાડા ત્રણ વર્ષની જેલની સજા કરી છે

કાશ્મીરમાં હિમપ્રપાત: એન્જિનિયરનો મૃતદેહ મળ્યો, 8 લોકોની તપાસ ચાલુ

કુપવાડામાં સીમા પાસે આવેલા તંગધાર સેક્ટરમાં થયેલા હિમપ્રપાતમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં એક એન્જિનિયરનું મોત થયું છે

J&K: સોપોરમાં આતંકીઓ દ્વારા IED બ્લાસ્ટ, 4 પોલીસકર્મી શહીદ

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં શનિવારે થયેલા IED બ્લાસ્ટમાં 4 પોલીસકર્મી શહીદ થયા

મુંબઈ કમલા મિલ્સ : હુક્કાના એક તણખાએ લીધો 14 લોકોનો ભોગ

કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી આગ મામલામાં ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટે પોતાનો તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે

J&K: સાંબા સેક્ટરમાં પાક. દ્વારા સીઝફાયર ઉલ્લંઘન, BSF જવાન શહીદ

પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં આજે ફરી સીઝફાયરનું ઉલ્લંઘન થયું

લાલુ પ્રસાદની સજા પર હવે કાલે આવશે ચુકાદો

બિહારના ચારા કૌભાંડ સાથે જોડાયેલા દેવધર ટ્રેઝરી મામલે આજે સીબીઆઈ કોર્ટ સજાની સુનાવણી કરે તેની સંપૂર્ણ શક્યતા છે

પુણે હિંસા બાદ આજે મહારાષ્ટ્ર બંધ: થાણેમાં ટ્રેન રોકાઈ, સુરક્ષા વધારાઈ

નવા વર્ષમાં મહારાષ્ટ્રમાં જાતીય હિંસા ફેલાઈ ગઈ છે. સોમવારે પુણેની પાસે ભીમા-કોંરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા થતા એક વ્યક્તિનું મોત થયું હતું

Cricket Score

WhatsApp Registraltion

Close