આસિયા અંદ્રાબી પર NIA નો ગાળિયો કસાયો

ટેરર ફન્ડિંગ કેસમાં અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીના ઘરને રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ)એ એટેચ કરી લીધું

CBI એ સમગ્ર દેશમાં 110 ઠેકાણે દરોડા પાડ્યાં

ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહીના ભાગરૂપે સીબીઆઈએ મંગળવારે દેશભરમાં 110 ઠેકાણે દરોડા પાડ્યા હતા

મંત્રી શિવકુમારને પોલીસે મુંબઈની હોટલમાં જતા રોક્યા

કર્ણાટકમાં રાજકીય સંકટ વધી રહ્યું છે

કાશ્મીરમાં ઝીરો ટોલરંસ પૉલિસી સફળ-  સરકાર

કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરંસની પૉલિસી સફળ રહી છે

ગોયલ વિદેશ જવા માંગતા હોય તો રૂ. 18 હજાર કરોડની ગેરંટી આપે: દિલ્હી હાઈકોર્ટ

જેટ એરવેઝના ફાઉન્ડર અને પૂર્વ ચેરમેન નરેશ ગોયલને વિદેશ જવા માટે દિલ્હી હાઈકોર્ટથી પણ મંજૂરી મળી શકી નથી

BJP નેતાએ સિદ્ધુને ગણાવ્યો સરકારી ખજાના પરનો બોજો

પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ ફરી એક વાર તેમની જ સરકાર માટે વિવાદનું કારણ બની ગયા છે

 ઉર્મિલા માતોંડકરે લોકસભા ચૂંટણીમાં હારનું ઠીકરું અન્ય નેતાઓ પર ફોડ્યું

પૂર્વ અભિનેત્રી અને કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડી ચુકેલી ઉર્મિલા માતોંડકરે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાને પત્ર લખીને પાર્ટીની હાર માટે સ્થાનિક નેતાઓની ક્ષમતા, નબળાઈ, યોજનાઓ, કાર્યકર્તાઓની બેદરકારી

મુંબઇમાં વરસાદનું રેડ એલર્ટ

મુંબઈમાં ફરી એકવાર સોમવારે ભારે વરસાદ પડ્યો. તેના લીધે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા

અમરનાથ યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા કાશ્મીરી લોકો માટે મુશ્કેલી રૂપ છેઃ મહેબૂબા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રિકો માટે કરવામાં આવેલી સુવિધાને કાશ્મીરી લોકો માટે મુશ્કેલી ગણાવી છે.....

કોંગ્રેસના તમામ મંત્રીઓએ કુમારસ્વામીની સરકારમાંથી રાજીનામું આપ્યું

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે

જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માગ

જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માગ ઉઠી છે

હવામાન વિભાગની આગાહી,ગુજરાત સહિત 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદ થવાની ચેતવણી આપી છે

ગૌ તસ્કરીના શકમાં 25 લોકોને દોરડાથી બાંધ્યા

મધ્ય પ્રદેશના ખંડવામાં ગૌ તસ્કરીના શકમાં 25 લોકોને લગભગ 100 ગૌરક્ષકોએ રવિવારે પકડી લીધા

મુંબઈમાં ભારે વરસાદથી અનેક સ્થળે ટ્રાફિકજામ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે

લખનઉથી દિલ્હી જતી બસ યમુના એક્સપ્રેસ-વેના નાળામાં ખાબકી, 29ના મોત

આગ્રા નજીક યમુના એક્સપ્રેસ-વે પરથી એક બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્ચા છે

Cricket Score

WhatsApp Registraltion

Close