6 રાજ્યોમાં ચેતવણી ,તોફાન-વરસાદથી 48નાં મોત

હવામાન વિભાગે સોમવારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંડીગઢ, પશ્વિમી ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરના કેટલાંક વિસ્તારોમાં તોફાન-વરસાદની સાથે વરસાદ થઈ શકે છે

પોખરણ-2ના 20 વર્ષ બાદ ભારત વધુ એકવાર દુનિયાને તાકાત દેખાડવા તૈયાર

બરાબર 20 વર્ષ પહેલા ભારતે પોખરણમાં ઉપરાછાપરી 5 ન્યુક્લિયર ટેસ્ટ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી

કર્ણાટક: મતદાન ટાણે જ BJPના કદાવર નેતા પર લાગ્યા ગંભીર આરોપ, કથિત સ્ટિંગ ઓપરેશન વાઈરલ

કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બાદામી વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર શ્રીરામુલુનો એક વીડિયો શેર કર્યો છે

મહારાષ્ટ્ર: પાણી મામલે ઔરંગાબાદમાં બે જૂથ વચ્ચે હિંસા, 2નાં મોત

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં શુક્રવારે રાતે બે જૂથો વચ્ચે જબરદસ્ત વિવાદ થઇ ગયો. ઘણી દુકાનો અને વાહનોમાં આગ લગાવવામાં આવી

કર્ણાટક ચૂંટણીઃ 11 વાગ્યા સુધીમાં 24% મતદાન, શ્રી શ્રીએ કર્યું વોટિંગ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 224માંથી 222 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે

કર્ણાટકમાં 222 સીટ માટે મતદાન શરૂ, આ વખતે 72 લાખ નવા મતદારો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 224માંથી 222 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે

મનમોહનનું રિમોટ મેડમના હાથમાં, PMનું રિમોટ જનતાના હાથમાં: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલારના બાંગરાપેટમાં આજની પહેલી રેલીને સંબોધી રહ્યા છે

કેદારનાથ યાત્રા હિમવર્ષાના લીધે સ્થગિત,2,000થી વધુ ગુજરાતીઓ ફસાયા

મે મહિનામાં ઉત્તરાખંડના ચારધામ બરફની ચાદરથી ઢંકાઇ ગયા છે

કર્ણાટકના કુલીએ ફ્રી વાઈફાઈ સુવિધાથી પાસ કરી KPSCની પરીક્ષા

ઈંટરનેટ સામાન્ય માણસના જીવનમાં શું બદલાવ લાવી શકે છે તેનું ઉદાહરણ જોવા મળ્યું કેરલના એર્ણાકુલમ રેલવે સ્ટેશન પર

બેંગલુરુ: મળ્યા 9 હજારથી વધુ મતદાન કાર્ડ, BJPની ચૂંટણી રદ કરવાની માગ

દક્ષિણ બેંગલુરુની વિધાનસભા સીટ રાજ રાજેશ્વરી નગરના એક ઘરમાંથી મંગળવારે મોડી રાતે 9,746 વોટર આઈડી કાર્ડ મળી આવ્યા છે

CJI વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા અંગેની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના બે રાજ્યસભા સાંસદો પ્રતાપસિંહ બાજવા અને એમી હર્ષદ રાય યાજનિકની અરજીને રદિયો આપી દીધો છે

ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન, '' મુસલમાન બાબરની નહી, રામની ઔલાદ છે'

પોતાના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહેનાર કેંદ્રીય મંત્રી અને નવાદાથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે

J&K: પથ્થરબાજીમાં પ્રવાસીનું મોત, મહેબૂબાએ કહ્યું- માથું શરમથી ઝૂક્યું

શ્રીનગરમાં પથ્થરબાજીની ઝપટમાં આવીને સોમવારે તમિલનાડુના એક પ્રવાસી આર થિરૂમણિ (22)નું માથું ફૂટી ગયું

ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, મનાલીમાં પર્યટકો ફસાયા

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાને રંગ બદલવાનું શરૂ કરી દીધું છે

દેશના ઘણાં રાજ્યોમાં આંધી-તોફાનનું હાઈ એલર્ટ, સ્કૂલો બંધ રાખવા આદેશ

ઉત્તર ભારતમાં ઘણા રાજ્યોમાં આવનારું તોફાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા થઈને સોમવારે નવી દિલ્હી અને NCR પહોંચી ગયું

Cricket Score

WhatsApp Registraltion

Close