એક્સપ્રેસ વે પર આજે IAFનું ખાસ ટચ ડાઉન, 17 ફાઈટર જેટ કરશે લેન્ડિંગ

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર આજે 17 ફાઈટર પ્લેન લેન્ડિંગ અને ટેક ઓફ કરશે

રાકેશ અસ્થાનાનું થયું પ્રમોશન, હવે બનશે CBIના સ્પેશિયલ ડાયરેક્ટર

કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ) હેઠળ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તપાસ એજન્સીના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે

દિલ્હી: ડેપ્યુટી કમિશ્નરે 12 મહિલા કાઉન્સિલરના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો મોકલ્યો

પૂર્વી દિલ્હી નગર નિગમમાં શાહદરા ઝોનના ડેપ્યુટી કમિશ્નર (ડીસી) અતીક અહેમદે શનિવારે મોડી રાતે 12.05 વાગે એક વોટ્સએપ ગ્રુપ પર અશ્લીલ ફોટો મોકલી દીધો

યોગીએ રામ જન્મભૂમિની મુલાકાત લીધી, કહ્યું 'મારી વ્યક્તિગત આસ્થા'

ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ફરી રામ રાજ્યની કલ્પના કરી દિવાળીની ઉજવણી કરવા અયોધ્યા પહોંચ્યા છે

હરિયાણાની સિંગર, ડાન્સર હર્ષિતાની હત્યા, ગાડી રોકીને 4 ગોળી મારી

હરિયાણાની ફોક સિંગર અને ડાન્સર 22 વર્ષની હર્ષિતા દાહિયાની મંગળવારે તેની જ કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી

જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં આંતકીઓએ કાલે પૂર્વ સરપંચની કરી હત્યા, આજે તેના ઘરને લોકોએ ચાંપી દીધી આગ

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સોમવારે સાંજે આતંકિઓએ જે પીડીપી કાર્યકર્તા અને પૂર્વ સરપંચની ગોળી મારી હત્યા કરી દીધી હતી

અયોધ્યામાં યોગી આદિત્યનાથ ઉજવશે ઈતિહાસની સૌથી મોટી દિવાળી, સરયૂના કાંઠે 1.75 લાખ દિવા ઝગમગશે

અયોધ્યામાં ઈતિહાસની સૌથી મોટી દિવાળીની ઉજવણીની તૈયારી ચાલી રહી છે

મારી દીકરીની જિંદગી બગાડીઃ પિતા; પીડિતાનો કરાયો DNA ટેસ્ટ

દિગમ્બર જૈન આચાર્ય શાંતિસાગર મહારાજની સામે અઠવા પોલીસે આઈપીસી કલમ 376(1) મુજબનો ગુનો નોંધીને ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા છે

પનામા પેપર્સ દ્વારા કરપ્શન ખુલ્લો પાડનારા ઓર્ગોનાઇઝેશનના જર્નાલિસ્ટની હત્યા

પનામા પેપર્સ દ્વારા માલ્ટામાં કરપ્શનને ખુલ્લો પાડનારી મહિલા જર્નાલિસ્ટ ડૈફને કેરુઆના ગૌલિજિયા (53)ની હત્યા કરી દેવામાં આવી છે

રામ રહીમનો નકલી પાસપોર્ટ મળ્યો, આજે ED કરશે સિરસા ડેરામાં તપાસ

સાધ્વી રેપ કેસમાં 20 વર્ષની સજા કાપી રહેલા રામ રહીમની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી

PMO બિલ્ડિંગમાં આગ, 10 ફાયર બ્રિગેડની મદદથી ઓલવવામાં આવી

અહીં આવેલી પીએમ ઓફિસના બિલ્ડિંગમાં મોડી રાત્રે 3.35 મિનિટે રૂમ નંબર 242માં આગ લાગી હતી

દેશના 85% લોકોને સરકારમાં વિશ્વાસ, 55% ઈચ્છે છે સૈન્ય શાસન: રિપોર્ટ

એક અમેરિકી રિપોર્ટ પ્રમાણે ભારતના 85 ટકા લોકોને સરકાર પર વિશ્વાસ છે

મનીલામાં ડૂબેલા ભારતીય શીપમાંથી ગુમ થયેલા 10 લોકોની તલાશ

ઇન્ડિયન નેવીના પી-81 પ્લેને મનીલાની પાસે ગાયબ થયેલા ભારતીય માલવાહક જહાજ (Cargo Vessel)માં સવાર થયેલા લોકોની શોધ શરૂ કરી દીધી છે

બેંગલુરુઃ 4 મકાન પડતા 7 મોત, અનાથ બાળકીને સરકાર લેશે દત્તક

શહેરના એજિપુરા વિસ્તારમાં કથિત સિલેન્ડર બ્લાસ્ટની ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે

રાજકીય નિવેદનબાજી વચ્ચે કેરળમાં RSS કાર્યકર્તા પર જીવલેણ હુમલો

રાજ્યમાં લેફ્ટ એન્ડ રાઈટનો ઝઘડો પૂરો થવાનું નામ લઈ રહ્યો નથી

Cricket Score

WhatsApp Registraltion

Close