મોદીએ કર્યું પેમેન્ટ્સ બેંકનું ઉદ્ધાટન, કહ્યું- હવે પોસ્ટમેન બની ગયા છે હરતી-ફરતી બેંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક' (આઇપીપીબી)નું ઉદ્ઘાટન કર્યું છે

આજથી બદલાઈ ગયા આ નિયમો, તમારા જીવન પર થશે આની સીધી અસર

1 સપ્ટેમ્બર એટલે કે શનિવારથી ઘણી વસ્તુઓમાં ફેરફાર થઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા જીવન પર પડશે

જૈન મુનિ તરુણ સાગર મહારાજનું વહેલી સવારે થયું સમાધિમરણ, આજે બપોરે 3 વાગે અંતિમ સંસ્કાર

જૈન મુનિ અને રાષ્ટ્ર સંત તરુણ સાગરજી મહારાજનું આજે વહેલી સવારે નિધન થયું છે

ઉત્તરાખંડમાં ફસાયા 100થી વધુ ગુજરાતી, શક્તિસિંહે ટ્વિટ કરી માંગી વિદેશ મંત્રાલયની મદદ

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આજે ટ્વિટના માધ્યમથી જણાવ્યું છે કે ‘મને ગઈ કાલે સેટેલાઈટ ફોનના માધ્યમથી ઉત્તરાખંડના ગુંજીમાં ફસાયેલા ગુજરાતના ભાવનગરમાં રહેતા વાસુદેવ સરવૈયા નામના વ્યકિતનનો ફોન...

સંબિત પાત્રાએ રાહુલને કહ્યા 'ચાઇનીઝ ગાંધી', પૂછ્યું- ચીનના પ્રવક્તા જેવું વર્તન કેમ કરો છો?

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ શુક્રવારે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે

જ્યારે JPC બની, સત્તાધારી પક્ષે ગુમાવ્યું શાસનઃ એટલે રાફેલ પર રાહુલની માગને ફગાવી રહ્યું છે ભાજપ?

રાફેલ ડીલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર નિશાનતાકવાની કોઈ તક છોડતા નથી

દિલ્હી એરપોર્ટ પર બેગમાંથી પાવર બેંક કાઢવા કહ્યું, એક્ટ્રેસે ગુસ્સામાં ફેંકી તો થયો બ્લાસ્ટ

દિલ્હી એરપોર્ટ પર 55 વર્ષની એક મહિલાની પાવર બેંકથી થયેલા બ્લાસ્ટ પછી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.....

JPC બનાવવા પર રાહુલે જેટલીને ડેડલાઈન યાદ કરાવી, કહ્યું- માત્ર 6 કલાક બચ્યાં છે, દેશના યુવાનો રાહ જોઈ રહ્યાં છે

રાફેલ ડીલ પર નાણા મંત્રી અરૂણ જેટલી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના જવાબો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) બનાવવા માટેની ડેડલાઈન યાદ કરાવી છે

લાલુ યાદવે કોર્ટમાં કર્યું સરન્ડર, ડોક્ટર્સ નક્કી કરશે કે ઈલાજ જેલમાં થશે કે રિમ્સમાં

ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા આરજેડી પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ ગુરુવારે રાંચી કોર્ટમાં સરન્ડર કર્યું છે

બધા નેતાઓ સાથે બેસીશું અને પાંચ મિનિટમાં નવા PM નક્કી થઈ જશે: લાલુ

લાલુ યાદવે બુધવારે મહિનાઓ પછી મીડિયા સાથે વાતચીત કરી

J&K : બાંદીપોરામાં અથડામણમાં એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના હાજીન વિસ્તારમાં સુરક્ષદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકી ઠાર કરાયો છે

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થયો મોટો આતંકી હુમલો, 4 પોલીસકર્મી શહીદ

જમ્મુ-કાશ્મીરના શોપિયાના અરાહામામાં આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો આ હુમલામાં 4 પોલીસ જવાનનાં મોત થઇ ગયાં

સરકારે મોંઘવારી ભથ્થું 2% વધાર્યું, એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોને ફાયદો

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું (ડીએ) 2% વધારી દીધું છે

Cricket Score

WhatsApp Registraltion

Close