રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં હિટવેવની આગાહી

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે

ગુજરાત હાઇકોર્ટે નવા લોકાયુક્તની નિમણૂકની પિટિશન ફગાવી

ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં લોકાયુક્તની નિમણુંક કરવા બાબતની પિટીશન ફગાવી દીધી છે

દહેજની મેઘમણી કંપનીમાં ભીષણ આગ લાગી

દહેજ ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્થિત મેઘમણી કંપની આજે વહેલી સવારે વિકરાળ આગ ફાટી નીકળી હતી

પાસના નેતાનું એલાન,ગાંધીનગરથી અમિત શાહ સામે ચૂંટણી લડશે

અમિત શાહ સામે દિલીપ સાબવા ગાંધીનગર થી ચૂંટણી લડશે

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે વધુ 5 નામ જાહેર કર્યા

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ વધુ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે

વડોદરા નજીક ગામમાં પ્રતિબંધિત પબજી અને મોમો ચેલેન્જ રમતા 4 યુવાન ઝડપાયા

વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામમાં પ્રતિબંધિત પબજી અને મોમો ચેલેન્જ રમતા 4 યુવાનોને છાણી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે

રાહુલ ગાંધી શંકરનો અવતાર હોય તો ઝેર પીવડાવો- મંત્રી ગણપત વસાવા

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં શરૂ થયો છે

કોંગ્રેસમાં જોડાઈ શકે છે સાંસદ દેવજી ફતેપરા

ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકને લઈને કોંગ્રેસ મોટો દાવ ખેલી શકે છે

પાલઘર નજીક સુરતની બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં 6નાં મોત

મહારાષ્ટ્રના પાલઘર પાસે તોરંઘણા ઘાટ પર સુરતની ખાનગી બસ ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બે મહિલા સહિત છનાં કરુણ મોત થયા હતા

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની ટિકિટ કપાઇ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ મહારાષ્ટ્રમાંથી લોકસભાની ચૂંટણી નહિ લડે

લોકસભા ચુંટણીમાં કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિકનું નામ

હાર્દિકના ચૂંટણી લડવાના ઠેકાણા નથી, છતાં કોંગ્રેસે આપી દીધી મોટી જવાબદારી

ગાંધીનગર બેઠક પર અમિત શાહની સામે લડી શકે છે શંકરસિંહ વાઘેલા

લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગાંધીનગર બેઠક પરથી ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને મેદાને ઉતાર્યાં છે

ગોધરામાં એક પરિવારના યુવક-યુવતી વચ્ચે પાંગર્યો પ્રેમ, સજોડે કરી આત્મહત્યા

ગોધરાના લીલેસરા ગામની સીમમાં ઝાડ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ પ્રેમી પંખીડાએ જીદંગી ટૂંકાવી લેતા ચકચાર મચી હતી

નરેશ પટેલ અને ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ

લોકસભાની બેઠક પર ભાજપ સામે મોટું માથુ ઉતારવાના કોંગ્રેસના ગણિતમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજનું નામ ચર્ચાઈ રહ્યું છે

અમદાવાદ પૂર્વની બેઠક પરથી હું ચૂંટણી નહીં લડું, PM મોદીને હંમેશા મારૂં સમર્થન: પરેશ રાવલ

અમદાવાદ પૂર્વની સીટ પરનાં પરેશ રાવલે જાહેર કર્યું છે કે તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે

Cricket Score

WhatsApp Registraltion

Close