અલ્પેશ ઠાકોરનું કદ વધ્યું એટલે સસ્પેન્ડ કરાવવાની કોશિશ : ધવલસિંહ ઝાલા

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ ન થયું

બિટકોઈન બ્રોકર ભરત પટેલ આપઘાત કેસમાં DYSP ચિરાગ પટેલ અને તેના ભાઈ સામે ગુનો દાખલ

શહેરના રાણીપ વિસ્તારમાં બિટકોઈન બ્રોકર ભરત પટેલ આપઘાત કેસમાં નર્મદા જિલ્લામાં SRP ગ્રુપમાં ફરજ બજાવતા ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઈ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણ બદલનો ગુનો

ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ મોડું જાહેર થશે : ચૂંટણી પંચ

ગુજરાતની લોકસભા બેઠકો પર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો ચૂંટણી પંચે દાવો કર્યો છે

આવતીકાલે મતગણતરી હોવાથી ગુજરાત કોલેજની આસપાસ સજ્જડ સુરક્ષા

અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકની ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે થવાની છે

કચ્છ: દરગાહ સલામ ભરીને આવતા બે પાકિસ્તાની પકડાયા

સોમવારે કચ્છની દરિયાઇ સરહદેથી એક પાકિસ્તાની બોટ સાથે 2 ઘુસણખોર ઝડપાઇ ગયા હતા

બોટાદમાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત

ઢસાના માંડવા પાસે કાર અકસ્માત સર્જાયો છે. જેમાં બો લોકોના મોત નિપજ્યાં છે

અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ

અમદાવાદ સહિત રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આ‌વી છે

વલસાડમાં આવેલ શક્તિ ટેક નામની કંપનીમાં ભીષણ આગ લાગી

વલસાડના ગુંદલાવમાં આવેલ શક્તિ ટેક નામની કંપનીમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી

આણંદના આંકલાવ નજીક પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 10ના મોત

આંકલાવના ગંભીરા ગામ પાસે પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો

જખૌ બંદરે રૂપિયા 500 કરોડનું ડ્રગ્સ પકડાયું

સરહદી જિલ્લા કચ્છના જખૌ બંદરથી ભારતીય કોસ્ટગાર્ડે અંદાજીત રૂ. 500 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું

ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મેળવીશું- જીતુ વાઘાણી

એક્ઝિટ પોલ પર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે

વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરે ગોડસેને ગણાવ્યા રાષ્ટ્રભક્ત

વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયા પોસ્ટે વિવાદ સર્જ્યો છે

ચોટીલાના કુંઢડા ગામે ફરિયાદનું મનદુ:ખ રાખી ફાયરિંગ,3 ઘાયલ

ચોટીલાના કુંઢડા ગામમાં બે દિવસ અગાઉ એક શખ્સે ગામના જ શખ્સને બજારમાંથી નીકળીશ તો ભડાકે દેવાની ધમકી આપી હતી

ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારા હિન્દુ મહાસભાના 6ની ધરપકડ

રવિવારે અખિલ ભારતીય હિંદુ મહાસભાના આઠેક સભ્યો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની જન્મજયંતીની ઉજવણી કરાતા સરકાર હરકતમાં આવી છે

ઉમરેઠમાં બાળકને બચાવવા 4 મહિલા નદીમાં કૂદી, 4ના મોત

લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા મહેમાનો ગરમીમાં રાહત મેળવવા નદીમાં નાહવા ગયા હતા

Cricket Score

WhatsApp Registraltion

Close