વડોદરામાં પબજી અને મોમો ચેલેન્જ રમવા પર પોલીસે 1 મહિનાનો પ્રતિબંધ મૂક્યો

બાળકો અને યુવાઓમાં હિંસક વૃત્તિઓ વધારતી પબજી અને મોમો ચેલેન્જ ગેમ પર પોલીસ કમિશ્નરે એક મહિના માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે

ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી છબીલની અમદાવાદ એરપોર્ટ પર અટકાયત

ભાજપના મોટા ગજાના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીનું ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી

આવતીકાલે તમામ ખુલાસા કરીશ, આ માત્ર અફવા છે-અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર સહિત ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ વચ્ચે અલ્પેશ ઠાકોરે પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી

બીમારીને કારણે સુપ્રીમ કોર્ટે બાબુ બજરંગીના જામીન મંજૂર કર્યા

નરોડા પાટિયા રમખાણ કેસ વર્ષ 2002માં ગુજરાત ગોધરાકાંડ સાથે જોડાયેલો છે

ઉમરપાડામાં મામા ભાણેજ ઉપર હુમલો કરનાર દીપડાને લોકોએ મોતને ઘાટ ઉતાર્યો

સુરત જિલ્લાના ઉમરપાડા ગામે ખેતરાળી વિસ્તારમાંથી બુધવારના રોજ સાંજના સમયે બે ખેડૂતો પસાર થઈ રહ્યા હતા

કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે

લોકસભા ચૂંટણી જાહેર થવા આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે

હાર્દિક પટેલ 12મીએ કોંગ્રેસમાં જોડાશે

હાર્દિક પટેલ આગામી 12મીએ કોંગ્રેસમાં જોડાશે. આ સાથે તેઓ લોકસભાની ચૂંટણી જામનગરથી લડશે

સ્વચ્છતા સર્વેક્ષણ- ઇન્દોર નંબર-1, ટોપ ટેનમાં ગુજરાતના બે શહેર

બુધવારે સ્વચ્છતા સર્વેક્ષણના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા

ખનીજચોરી મામલે ભગવાન બારડ ધારાસભ્યપદેથી સસ્પેન્ડ

કોંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન કરી સમગ્ર રાજ્યમાં ધરણા દેશે

અનિલ અંબાણીની કંપની રાજકોટમાં નવું એરપોર્ટ બનાવશે, રૂ.648 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર(RInfra)ને રાજકોટના હિરાસર ખાતે નવું એરપોર્ટ બનાવવા માટેનો 648 કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ એરપોર્ટ ઓથોરિટીઓફ ઈન્ડિયા(AAI)એ આપ્યો છે

પીએમ મોદીએ પ્રધાનમંત્રી માનધન યોજનાનું લોંચિગ કર્યું

પીએમ મોદી અડાલજ ખાતે મા અન્નપૂર્ણાધામમાં શિક્ષણભવન અને હોસ્ટેલનું ખાતમુહર્ત કર્યા બાદ હવે વસ્ત્રાલના તનમન ક્રિકેટ મેદાન ખાતે આવી પહોંચ્યા છે

અન્નપૂર્ણાધામ,આપણા દેશમાં જેવા ભક્ત એવા ભગવાન-પીએમ મોદી

આજે પીએમ મોદી અડાલજ ખાતે મા અન્નપૂર્ણાધામની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવી પહોંચ્યા છે

પ્રથમ દિવસના કાર્યક્રમો બાદ PM મોદી પોતાના માતા હિરાબાને મળવા પહોંચ્યા

ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ મોડી સાંજે ગાંધીનગર પાસે આવેલા પ્રાચીન અને ઐતિહાસિક ધોળેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લીધી

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં સાધુ પરિણીતાને લઇને થયા ફરાર

શહેરનાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થઇ ગયા છે

Cricket Score

WhatsApp Registraltion

Close