વલસાડની શાળાના નામે વીડિયો પોસ્ટ કરવા મામલે ધારાસભ્ય મેવાણી સામે ફરિયાદ

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદ

લોપ્રેશરનાં કારણે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યું

વસ્ત્રાલ SP રિંગરોડ પર ટ્રકની અડફેટે સાઈકલ સવાર વિદ્યાર્થિનીનું મોત

એસપી રિંગ રોડ પર વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે ટ્રકની અડફેટે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે

ભચાઉમાં વોકિંગ કરતા 3 યુવાનોને કારે અડફેટે લીધા, 2ના મોત

ભચાઉ તાલુકાના વાંઢિયા ગામ નજીક વોકિંગ કરવા નીકળેલા 3 યુવાનોને કારે અડફેટે લીધા હતા

કડોદરાની દોરા બનાવતી કંપનીમાં ભીષણ આગ

કડોદરા-નિયોલ ચેકપોસ્ટ નજીકના પુરીગામ પાસેની ગણપત ક્રિએશનમાંમાં ભીષણ આગ ફાટી નીકળી હતી

ડભોઈની દર્શન હોટલમાં ખાળકૂવાની સફાઈ દરમિયાન ઝેરી ગેસ ગળતરથી 7 મજૂરનાં મોત

ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ કરવાં ઉતરેલાં પિતા-પુત્ર સહિત 7 મજૂરોના મોત નીપજ્યાં છે

ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓને નહીં લેવું પડે ડોમિસાઈલ સર્ટિફિકેટ: નીતિન પટેલ

મેડિકલ શિક્ષણ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી

ગીરનાર પર્વત પર અનરાધાર વરસાદ

જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર પણ વાવાઝોડાની અસર વર્તાઇ હતી

દરિયા વચ્ચે શિયાળબેટ ટાપુ પરથી સગર્ભાને રેસ્ક્યુ કરી બોટ મારફતે હોસ્પિટલ પહોંચાડી

જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં સગર્ભાને પ્રસવ પીડા ઉપડતા એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, પીપાવાવ મરિન અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

 'વાયુ' વાવાઝોડાનો વ્યાપ 900 કિ.મી., ઝડપ પ્રતિ કલાક 140 કિ.મી.

રાજ્યમાં 'વાયુ' વાવાઝોડાની વર્તમાન સ્થિતિ પર હાલ સરકાર ચાંપતી નજર રાખી રહી છે

થાનગઢમાં SC યુવાનના માથામાં કુહાડીનો ઘા ઝીંકીને ઢીમ ઢાળી દેવાયુ

થાનગઢના નવાગામ આંબેડકરનગરમાં રહેતાં અનુસૂચિત જાતિના યુવાનને તેના ઘર પાસે કાઠી શખ્સોએ માથામાં કૂહાડી ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો

વાયુ તોફાન વચ્ચે ગુજરાતમાં ભૂકંપ આવ્યો

ગુજરાતમાં ચક્રવાતી વાયુ તોફાન પહેલા ભૂકંપ આવી ગયો. તે બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને પાલનપુરમાં લોકોએ ધરતીમાં કંપન અનુભવ્યું

અમદાવાદનાં વાતાવરણમાં પલટો

વાયુ વાવાઝોડાને કારણે રાજ્યભરનાં વાતાવરણમાં પલટો આવ્યો છે

દ્વારકાના ગોમતી ઘાટે સુદામા સેતુ પર 3 દિવસ યાત્રિકોને પ્રવેશબંધી

વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના બંદરો પર શરૂ થઇ ગઇ છે

Cricket Score

WhatsApp Registraltion

Close