રાજ્યસભાની ચૂંટણીમાં રૂપાલા, જેટલી અને માંડવિયામાંથી એક થશે ઘર ભેગા!

આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાવા જઈ રહી છે

ત્રણ દિવસથી લાપતા થયેલા સાણંદના યુવાનની લાશ મળી

લખતર તાલુકામાંથી પસાર થતી સૌરાષ્ટ્રશાખા નહેરમાં તાલુકાનાં છારદ નજીકમાં આવેલ કેનાલનાં ગેઇટનં.60 C.R. પાસે યુવાનની લાશ તરતી લોકોએ જોઇ હતી

સમાજ કહેશે તો રાજીનામું આપીશ, CM સોલંકી સાથે કરી શકે મુલાકાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પછી મત્સ્ય ખાતાના રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકી રિસાયા છે

રાજકોટ: NSUI મહામંત્રીના હત્યારા સાળા-બનેવીનું સરઘસ, કૂકડા બનાવ્યા

શહેરના રેલનગરમાં રહેતા એનએસયુઆઇના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યા કરનાર સાળા-બનેવીને ગાંધીગ્રામ પોલીસે સરધાર નજીકથી ઝડપી લીધા હતા

સુરતઃ દારૂ પીધેલી વિદેશી યુવતીએ મચાવી ધમાલ, મહામુસીબતે પોલીસે કરી કાબૂમાં

બુડિયા ચાર રસ્તા પાસે દારૂ પીધેલી વિદેશી યુવતી પર ધમાલ મચાવતા લોકોના ટોળા એકત્ર થયા હતા

વર્ગવિગ્રહની આગ ગુજરાતમાં ન ભડકે તે માટે રૂપાણી સરકાર સચેત

મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલા વર્ગવિગ્રહની આગ ગુજરાતમાં ન ભડકે તે માટે ગુજરાત સરકાર સચેત બની ગઇ છે

મિલકત વેરો ન આપતા રાજકોટ રાજવી સહિતના 28ની મિલકત સીલ

વેરા વસૂલાત શાખાએ નવા વર્ષની શરૂઆત બાકી લેણાંની વસૂલાત સાથે કરી છે અને જે મિલકતધારકોએ વેરાની રકમ આપવા ઇનકાર કર્યો

ભાજપ સામે હવે કોળી સમાજે બાંયો ચડાવી, રૂપાણીને અલ્ટીમેટમ કોણે આપી આંદોલનની ચિમકી

ખાતાઓની ફાળવણી બાદ નીતિન પટેલ નારાજ થઈ જતાં રાજકિય માહોલ ગરમાયો હતો

ભાવનગર-સુરત વચ્ચે ડેઇલી ફ્લાઇટ, જાણો ક્યારે ભરશે પ્રથમ ઉડાન

ભાવનગરથી સુરત અને ભાવનગરથી મુંબઇની ડેઇલી ફ્લાઇટનો ટૂંક સમયમાં પ્રારંભ કરવામાં આવશે

અરેઠી ગામે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત

નેત્રંગના અરેઠી ગામના ટેકરા પર સામસામેથી આવતા વાહનો દેખાતા નહી હોવાથી અકસ્માત ઝોન બન્યો છે

મહેસાણા: ખાડામાં દાટેલી મળી 9 વર્ષના હિરેનની લાશ, ગળું દબાવી કરાઇ હત્યા

સતલાસણા તાલુકાના ચિકણા ગામે ઘરેથી ગત 23મીએ પતંગ ચગાવવા નીકળેલા હિરણ્ય (હિરેન) બાબુજી ઠાકોર (9) નામના છાત્રની લાશ નવ દિવસ બાદ રવિવારે શાળાની પાછળ ખાડામાં દાટેલી હાલતમાં મળી આવી હતી

જહાજ હેનરી- 2માં 1500 કિલો હેરાઇન કેસમાં બેવડી હત્યાનો ભેદ ખૂલ્યો

પોરબંદરના દરિયાકાંઠેથી 1500 કિલોગ્રામ હેરોઈનના જથ્થા સાથે ઝડપાયેલા જહાજ હેનરી-2માં પાકિસ્તાની આતંકવાદી સંગઠનના સભ્ય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાની હાજરી અંગે સેન્ટ્રલ ગુપ્તચર સંસ્થા પાસે માહિતી હતી

બરોડા: શાહ પરિવારને નડ્યો અકસ્માત, દંપતીનું ઘટના સ્થળે જ મોત

બરોડાના દંપતી પોતાના બે બાળકો સાથે પુના જઇ રહ્યા હતા

આણંદના હાડગુડમાં બાઈક અથડાવા મામલે બે પરિવારો વચ્ચે પથ્થરમારો : 8ને ઇજા

આણંદ તાલુકાના હાડગુડ ગામે શનિવાર સાંજે સવારે મહોલ્લામાં બે સૈયદ પરિવારો વચ્ચે બાઇક અથડાવા બાબતે બોલાચાલી થઇ હતી

Cricket Score

WhatsApp Registraltion

Close