અમદાવાદના YMCA કલબ પાસે યુવતીનો અપહરણનો પ્રયાસ

YMCA કલબ પાસે કથિત અપહરણનો પ્રયાસ બન્યો છે. જેમાં કેટલાક યુવકો દ્વારા એક યુવતીનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો

અમદાવાદનાં વેપારીએ માથામાં ગોળી મારી કરી લીધી આત્મહત્યા

શહેરનાં ગુરૂકુળ સનરાઇઝ પાર્ક સોસાયટીમાં રહેતા વેપારીએ પિતાની રિવોલ્વરથી માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી દીધી છે

ભરૂચમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાત યુવતીનું મોત

ભરૂચમાં જર્જરિત મકાનો ચોમાસા પૂર્વે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે

દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં પલટો

કાળઝાળ ગરમી પછી દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે

નર્મદા જિલ્લામાં નોન આલ્કોહોલિક બિયર શોપ્સ પર પોલીસના દરોડા

નર્મદા જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર વિવિધ પ્રોજેક્ટ્સ લાવી રહી છે

અમદાવાદમાં ગેરકાયદે વેચાણ માટે હથિયારોના જથ્થા સાથે ચાર ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેના જશોદાનગર પરથી હથિયારોનો મોટા જથ્થા સાથે ચાર લોકોની ધરપકડ કરી છે

 સરકાર ઝૂકી,સ્કૂલોમાં નવરાત્રી વેકેશન રદ

ઉનાળું વેકેશન પુરું થવાના આરે છે ત્યારે ગણતરીના દિવસોમાં શાળા અને કોલોજોમાં શિક્ષણ શરૂ થનારું છે

વડોદરામાં જીપ અને ST બસ વચ્ચે અકસ્માત

વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપર એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો....

યુજી નીટમાં અમદાવાદનો રવિ માખીજા રાજ્યમાં પ્રથમ

મેડિકલ,ડેન્ટલ સહિતની બેઠકો પર પ્રવેશ માટે એનટીએ (નેશનલ ટેસ્ટિગ એજન્સી) દ્વારા લેવાયેલી યુજી નીટ: 2019નું બુધવારે પરિણામ જાહેર થયું છે

 લાંચ કેસમાં ડી જી વણઝારાના પુત્ર સામે પૂરતા પુરાવા છે : કોર્ટ

રાજયના પૂર્વ પોલીસ અધિકારી ડી.જી.વણઝારાના પુત્ર અને તત્કાલિન વડોદરા ગ્રામ્ય મામલતદાર અર્જુનસિંહ વણઝારા

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપ

ઉત્તર ગુજરાતમાં રાતે 10 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં નાસભાગ મચી હતી

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે દર વર્ષે 1 જુન સુધીમાં ચોમાસુ કેરળ પહોંચી જાય છે

 EESL અને AMC સંયુક્ત રીતે અમદાવાદમાં ઈ-વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન બનાવશે

ભારત સરકારના પાવર મંત્રાલય હેઠળનું સંયુક્ત સાહસ કંપની એનર્જી એફિસિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વચ્ચે આજે શહેરમાં ઇલેક્ટ્રીક વાહનો માટે 100 જેટલા ચાર્જિંગ સ્ટેશ

સિધ્ધપુરના આંકવી ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથો સામસામે, ધારિયા અને તલવારો વિંઝાઈ

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના આંકવી ગામમાં જૂથ અથડામણનો બનાવ બન્યો હતો

અમદાવાદમાં છ મહિનાની બાળકીનો અંગૂઠો કાપનારી નર્સ સામે ગુનો દાખલ

વી.એસ. હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે

Cricket Score

WhatsApp Registraltion

Close