આનંદીબેન ગુજરાત આવે છે?

ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીનો પાંચ વર્ષનો કાર્યકાળ 15મી જુલાઈએ પૂર્ણ થઇ રહ્યો છે

પૂર્વ પાસ અગ્રણી રેશમા પટેલ વિરુદ્ધ કોર્ટે વોરન્ટ કાઢ્યું

મંજૂરી વગર કાઢવામા આવેલી આઝાદી કૂચના કેસમાં મહેસાણા કોર્ટે પૂર્વ પાસ અગ્રણી અને એનસીપી નેતા રેશમા પટેલ વિરુદ્ધ વોરન્ટ ઇશ્યુ કર્યું છે

અરવલ્લીમાં રીક્ષા-જીપ વચ્ચે અકસ્માત, 3નાં મોત

અરવલ્લીના ભીલોડાના મોહનપુર ચોકડી પાસે અકસ્માતમાં ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે

લેડી ડોન ભુરીએ દીવમાં પુરૂષ મિત્ર સાથે ઝઘડો કરતા પોલીસે પકડી

સુરતની કુખ્યાત લેડી ડોન ભુરી દીવમાં પોલીસના હાથ ઝડપાઈ છે

દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય,ક્યાં પડશે વરસાદ જાણો

દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમથી બે-ત્રણ દિવસથી ભારે વરસાદ લાવી રહી છે

સિવિલ હોસ્પિટલમાં સફાઈકર્મચારી હડતાળ પર

સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીને માર મારવાનો મામલે હોસ્પિટલના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે

ICCએ ફરિયાદ કરતાં ફેસબુકે રવિન્દ્ર જાડેજાની હિમાયત કરતી નયનાબાની પોસ્ટ ડિલીટ કરી

રવિન્દ્ર જાડેજાને વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં ન સમાવાતા રવિન્દ્રના બહેન નયનાબા જાડેજાએ સિલેક્શન કમિટી પર રોષે ભરાયા હતા

સસ્પેન્ડ પોલીસ પુત્રની દાદાગીરી, પિયર રહેલી પત્નીને જાહેરમાં વાળ પકડી મારી

જામનગરમાં ખોડીયાર કોલોનીમાં સંજીવની મેડિકલવાળી શેરીમાં રહેતાં અને લાંચના કેસમાં સસ્પેન્ડ પોલીસ કર્મચારી ભુપેન્દ્રભાઇ ઉપાધ્યાયના પુત્ર અમિતના લગ્ન દક્ષાબેન સાથે થયા હતા

હવામાન વિભાગની આગાહી,ગુજરાત સહિત 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદ થવાની ચેતવણી આપી છે

સરદાર સરોવરમાં 22,000 ક્યુસેક પાણીની આવક

ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં 23 સેન્ટિમીટરનો વધારો થયો છે....

ઉમરગામમાં સાંબેલાધાર વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધમાકેદાર ઇનિંગ રમી છે. છેલ્લા 48 કલાકથી વરસી રહેલા વરસાદના પગલે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે

વલસાડમાં તુલસી નદી પર કોઝ વે ધોવાયો

વલસાડના કપરાડા તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેરઠેર નુકશાનીના દૃશ્યો સામે આવી રહ્યાં છે

ઓઢવ લઠ્ઠાકાંડ કેસ : 6 દોષિતોને સાડા ત્રણ વર્ષથી 10 વર્ષ સુધીની સજા

વર્ષ 2009માં અમદાવાદના ઓઢવમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નીપજ્યા હતા

અમિત જેઠવા હત્યા કેસમાં સાંસદ દીનુ સોલંકી સહિત 7 આરોપીઓ દોષિત

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે ચુકાદો આપતા પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીઓ જાહેર કરાયા છે. આરોપીઓને 11 જુલાઇએ સજા સંભળાવવામાં આવશે

કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ થશે એ દિવસો હવે દૂર નથી : CM રૂપાણી

જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 119મી જયંતિ પ્રસંગે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો

Cricket Score

WhatsApp Registraltion

Close