જેરૂસલેમ પર USના નિર્ણયથી ગાઝામાં હિંસા યથાવત, 4 લોકોનાં મોત

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેરૂસલેમને રાજધાની જાહેર કર્યા બાદ આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે

US: H-1B વિઝા નિયમોમાં ફેરફાર, ભારતીયોની વધી શકે મુશ્કેલીઓ

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના કાર્યકાળમાં લેવામાં આવેલા નિર્ણયોને બદલી રહી છે

પાકે. જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની ભારતની અરજી ફગાવી

પાકિસ્તાનને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની ભારતની અરજીને ફગાવી દીધી છે

દાઉદ - છોટા શકિલના રસ્તા થયા અલગઃ અંડરવર્લ્ડમાં ફૂટના અહેવાલ

મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથી છોટા શકીલમાં ફૂટ પડી હોવાની માહિતી મળી છે

US: ન્યૂયોર્ક બસ ટર્મિનલ પાસે બ્લાસ્ટ, વિસ્ફોટકો સાથે એકની ધરપકડ

અમેરિકાના મેટહટનમાં બસ ટર્મિનલ પાસે બ્લાસ્ટના સમાચાર છે

બ્રિટનમાં 'બ્લેક આઇસ મંડે': 330થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ, જનજીવન પ્રભાવિત

બ્રિટનના મોટાંભાગના વિસ્તારોમાં રવિવારે સવારે ભારે બરફવર્ષા થઇ

ડોકલામમાં 1800 ચીની સૈનિકોનો જમાવડો, નિર્માણ કાર્ય પણ ફરી શરૂ

ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ પર હાલ પૂરતી તો શાંતિ જોવા મળી રહી છે

બ્રિટિશ PM થેરેસાને બોંબથી ઉડાવાનું કાવતરું નિષ્ફળ, 2 શકમંદ પકડાયા

બ્રિટિશ પીએમ થેરેસા મેને મારવાનો પ્લાન સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવી દીધો હતો

ભ્રષ્ટાચારના આરોપમાં ચીને CPEC માટે અટકાવ્યું ફંડ, PAK મુશ્કેલીમાં

કરોડો ડોલરની કિંમતવાળા ચીન-પાકિસ્તાનના ઇકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ બની રહેલી ઓછામાં ઓછા ત્રણ રોડ પ્રોજેક્ટના ફંડ રોકવાનો ચીને નિર્ણય લીધો છે

ભારતીય મૂળની US ફાઇનાન્સરનું સ્કૂબા ડાઇવિંગ વખતે શાર્ક હુમલામાં મોત

અમેરિકામાં ફાઇનાન્સર તરીકે ફરજ બજાવતી ભારતીય મૂળની રોહિના ભંડારીનું શાર્ક હુમલામાં મોત થયું છે

ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રાવેલ બેનને અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા 6 દેશોના નાગરિકોના પ્રવેશ કરવા પર પ્રતિબંધને અમેરિકન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે

USની પાક.ને વોર્નિંગઃ આતંકવાદ વિરુદ્ધ એક્શન લો, નહીં તો અમે કાર્યવાહી કરીશું

અમેરિકાની સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA)ના ડાયરેક્ટર માઇક પોમ્પિયોએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે

US-સાઉથ કોરિયાની મિલિટરી પ્રેક્ટિસ, નોર્થ કોરિયાએ આપી યુદ્ધની ધમકી

સાઉથ કોરિયાની જોઇન્ટ મિલિટરી પ્રેક્ટિસથી ભડકેલા નોર્થ કોરિયાએ પરમાણુ યુદ્ધને લઇને ચેતવણી આપી છે

માલ્યા સામે લંડનની કોર્ટમાં આજે થશે સુનાવણી, CBI ડિરેક્ટર રહેશે હાજર

ભાગેડુ લીકરના વેપારી વિજય માલ્યાના પ્રત્યર્પણ કેસની આજે લંડનના વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમા સુનાવણી....

મોદી મને પસંદ છે પરંતુ પ્રશંસક મનમોહનનો છું: ઓબામા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની ભરપૂર પ્રશંસા કરી હતી

Cricket Score

WhatsApp Registraltion

Close