નવાઝ અને મરિયમ શરીફને મળી મોટી રાહત, સજા પર ઇસ્લામાબાદ હાઇકોર્ટે લગાવી રોક

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મોટી રાહત મળી છે

શોષણ કરતાં વધુ એક ભારતીયને સજા, 9 મહિના હોમ ડિટેન્સન, દોઢ લાખ ડોલરનો દંડ

ભારતીય મૂળના નાગરિક દેવિન્દરસિંઘને નેલ્સન ડિસ્ટ્રિક્ટ કોર્ટે નવ મહિના હોમ ડિટેન્સન, 200 કલાકની કોમ્યુનિટી સર્વિસ અને ભોગ બનેલી વ્યક્તિને 150,000 ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે

US-ચીન વચ્ચે ટ્રેડવૉર શરૂ- ચીન પર ટ્રમ્પે 14 લાખ કરોડની ડ્યૂટી લાદી, બંનેની લડાઈમાં ભારતને ફાયદો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી 200 અબજ ડોલર (આશરે રૂ.14 લાખ કરોડ)ની આયાત પર 10 ટકા ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી છે

US: ફ્લોરેન્સ વાવાઝોડાંમાં 32 લોકોનાં મોત, 48 કલાકમાં 300 ઇંચ વરસાદ

અમેરિકાના નોર્થ-સાઉથ કેરોલિના સ્ટેટમાં ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાંના કારણે સોમવારે કેરોલિનાના નાના શહેરો છેલ્લાં 48 કલાકમાં થયેલા વરસાદના કારણે નાના ટાપુમાં ફેરવાઇ ગયા છે

કિમ જોંગ સાથે ત્રીજી સમિટ માટે નોર્થ કોરિયા પહોંચ્યા સાઉથ કોરિયાના લીડર

સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ મૂન જે- ઇન આજે નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથે ત્રીજી સમિટ માટે નોર્થ કોરિયા પહોંચ્યા

ઇમરાનની VIP કલ્ચરની તિલાંજલિઃ પાકિસ્તાન PMO એ 8 BMW, 28 મર્સીડીઝ સહિત 70 કાર વેચી નાંખી

પાકિસ્તાનના પીએમ હાઉસની લક્ઝરી કારોની હરાજી આજથી શરૂ થઈ ગઈ

US: ફ્લોરેન્સ વાવાઝોડાંમાં 17નાં મોત, વિલ્મિંગટન શહેર ડૂબ્યું

અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાંનું જોર આજે સોમવારે ઘટ્યું છે

ફિલિપાઇન્સ: મંગખુટ વાવાઝોડાંમાં 64નાં મોત,ચીનમાં 24.5 લાખ લોકોનું સ્થળાંતર

નોર્થ ફિલિપાઇન્સમાં શનિવારે ત્રાટકેલું મંગખુટ વાવાઝોડું રવિવારે સાંજે 160 કિમી/કલાકની ઝડપે સાઉથ ચાઇના પહોંચ્યું હતું

અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડું બન્યું જીવલેણ, કૈરોલિનામાં 4 લોકોનાં મોત

ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કૈરોલિનામાં પહોંચવાથી શુક્રવારે ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે

UNHRCમાં પાકિસ્તાન અને ચીન પર વરસ્યું ભારત, OBOR અને ડેમ અંગે દર્શાવ્યો વિરોધ

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંમ્મેલન(UNHRC)ની 39મી બેઠકમાં ભારતે ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા બંને દેશોની કાર્યોને વખોડી કાઢ્યા હતા

US: ફ્લોરેન્સનો માર્ગ ફંટાયો,6 ન્યૂક્લિયર પ્લાન્ટ પર તોળાયું જોખમ, 54 લાખ ઘરો પર સંકટ

અમેરિકામાં ચક્રવાત ફ્લોરેન્સના જોખમમાં રાતોરાત ઓર વધારો થયો છે

US: કેલિફોર્નિયામાં ગનમેને પત્ની સહિત પાંચને ઠાર કર્યા, પોતે ગોળી મારી

અમેરિકાના લોસ એન્જલીસથી 145 કિ.મી.ના અંતરે આવેલા બેકર્સફિલ્ડમાં બુધવારે સાંજે સાડા પાંચ કલાકે એક શખ્સે ગોળીબાર કરીને પોતાની પત્ની તેમજ ચાર અન્ય લોકોને ઠાર કરી દીધા હતા

ચીન: ભીડમાં કાર ઘૂસાડીને લોકોને કચડ્યા, 9ના મોત

ચીનના હુનાનમાં હેંગડોન્ગ કાઉન્ટીમાં એક વ્યક્તિએ ભીડવાળા વિસ્તારમાં કાર ઘૂસાડી દીધી હતી

લંડન કોર્ટમાં માલ્યાના ખુલાસાથી કોંગ્રેસ ગેલમાં, માલ્યાએ કહ્યું અરૂણ જેટલીને કહીને જ દેશ છોડ્યો

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે બુધવારે ચુકાદો અનામત રાખ્યો છે

26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડને પાક.માં મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે હટાવ્યા પ્રતિબંધ

પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને તેના સહયોગી સંગઠન ફલાહી ઈન્સાનિયત ફાઉન્ડેશનને ખૂબ મોટી રાહત આપી છે

Cricket Score

WhatsApp Registraltion

Close